Guj Now

વર્લ્ડ કપ 2023 : ત્રણ નવા નિયમોથી વધી જશે ટૂર્નામેન્ટનો રોમાંચ, જાણી લો નવા નિયમ

 | 
wolrdcup 2023

વર્લ્ડ કપ 2023 : ત્રણ નવા નિયમોથી વધી જશે ટૂર્નામેન્ટનો રોમાંચ : ટૂંક સમયમાં વર્લ્ડ કપ 2023 ની શરૂઆત થવા જઈ રહી છે વર્લ્ડ કપ 2019 ની શરૂઆત પાંચ ઓક્ટોબર 2023 થી થવાની છે આ વખતે વર્લ્ડ કપમાં બે નવી ટીમો સાથે 10 ટીમો મેદાનમાં ઉતરશે જેમાં અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ પ્રથમ વખત વર્લ્ડ કપ ના ભારતમાં મેદાન પર ઉતરશે. આઈસીસી દ્વારા અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે જે નીચે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું.

જાણો શું છે આ ત્રણ નવા નિયમો ?

ચેમ્પિયનનો નિર્ણય બાઉન્ડ્રીના આધારે લેવામાં આવશે નહીં

2019 ના વર્લ્ડ કપની જેમ આ વખતે ચેમ્પિયન ટી ટીમ બાઉન્ડ્રીની આધારે નક્કી કરવામાં આવશે નહીં  જ્યારે મેચમાં બંને ટીમમાં ટાઈપ પડે છે ત્યારે સુપર ઓવર થાય છે પણ સુપર ઓવરમાં પણ મેચ ટાઈમ થાય તો બાઉન્ડ્રીના કાઉન્ટ ના આધારે વિજેતા જાહેર કરવામાં આવે છે આ રીતે 2019 માં ઇંગ્લેન્ડની ટીમ વિજેતા બન્યું હતું. મેચ ટાઈમ થયા બાદ હવે બાઉન્ડ્રીના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે નહીં. Icci દ્વારા આ નિયમમાં ફેરફાર કરવામાં આવે છે જ્યાં સુધી પરિણામ મળશે નહીં ત્યાં સુધી સુપર ઓવર ચાલુ રાખવામાં આવશે.

વર્લ્ડ કપ 2023 : ફ્રી માં જોવા માટેની એપ 

સોફ્ટ સિગ્નલ નિયમ ખતમ :

આઈસીસી ના નવા નિયમ અનુસાર ફિલ્ડ એમ્પાયર દ્વારા આપવામાં આવેલ સોફ્ટ સિગ્નલ ના નિયમને ખતમ કરી દેવામાં આવે છે એટલે કે અંત કરી દેવામાં આવે છે અત્યાર સુધીનો નિયમ મહત્વનો ગણવામાં આવતો હતો પણ હવે કોઈપણ નિર્ણય ત્રીજા એમ્પાયર ની પુષ્ટિ કરે બાદ જ લેવામાં આવશે જો કોઈ પણ બોલિંગ ટીમે બેટ્સમેન સામે અપીલ કરી હોય અને એમ્પાયર ત્રીજા એમ્પાયરની મદદ લેવા માગતા હોય તો તેમણે પોતાનું પહેલા ડિસિઝન આપવાનું રહેતું હોય છે પણ હવે આ નિયમ અહીં અંત આવ્યો છે અને ડાયરેક્ટ ટીવી અમ્પાયરથી મદદ લઈ શકે છે અને ડિસિઝન આપી શકે છે.

બાઉન્ડ્રી 70 મીટરથી ઓછી નહીં :

ઇન્ટરનેશનલ ક્રિકેટ દ્વારા વધુ એક નિયમ વર્લ્ડ કપ માટે બનાવવામાં આવે છે કે જેમાં ટુર્નામેન્ટ ની મેચ માં કોઈપણ સ્ટેડિયમની બાઉન્ડ્રી ૭૦ મીટર થી ઓછી નહીં હોય એટલે કે બેટ્સમેનને સિક્સ મારવા ઓછામાં ઓછી 70 મીટર બહાર દડો ફેંકવો પડશે આ નિયમ એટલા માટે લાવવામાં આવે છે કે કારણ કે ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે કેટલીક મેચો એવા મેદાન પડી જાય છે જે બાઉન્ડ્રી એકદમ નાની હોય છે ત્યાં બેટ્સમેન આસાનીથી ચોક્કસ ફટકારીને મોટા સ્કોર ઉભા કરતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને આ નિયમ લાડવામાં આવે છે જેથી બેટ્સમેનનું પણ  પરીક્ષણ કરી શકાય

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!