Guj Now

વર્લ્ડ કપ 2023: સેમીફાઇનલ મા પ્રવેશવા માટે 2 જગ્યા ખાલી, જાણી લો ટીમ ના સમીકરણ

 | 
India Semi final date

વર્લ્ડ કપ 2023: સેમીફાઇનલ મા પ્રવેશવા માટે 2 જગ્યા ખાલી : મિત્રો હવે વર્લ્ડ કપની ખરી મજા હવે જમાવનની છે દરેક ટીમ પોતાના સ્થાન સેમી ફાઇનલ માં બનાવવા માટે માંથી રહી છે દરેક ટીમ પોતાના મજબૂત કરવા માટે રમી રહી છે બે ટીમ પોતાની છે પણ બાકીને ટીમો સેમીફાઇનલ માં બનાવવા માટે જબરજસ્ત  રમત રમી રહી છે આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ ટીમની વધુ શક્યતાઓ માટે જોવા મળી રહી છે તો મિત્રો જો તમે પણ જાણવા માગતા હોય કે કઈ ટીમ સેમી  ફાઈનલ માં આવશે તો આ લેખને સંપૂર્ણ વાંચો. 

અત્યાર સુધીમાં ભારત પોતાની આઠમાંથી આઠ મેચ જીતે પોઈન્ટ ટેબલના ટોપ પર જામેલું છે બીજા નંબર પર સાઉથ આફ્રિકા પોતાની આઠમાંથી લગભગ છ મેચ જીતી બીજા નંબર પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે ભારત પોતાની આઠમે જીત્યા પહેલા જ 14. સાથે સેમીફાઇનલ માટે પ્રથમ ટીમ ક્વોલિફાઇડ થનારી ટીમ બની ગઈ છે બીજી ટીમ માટે સાઉથ આફ્રિકાના ચાન્સ ખૂબ જ વધુ છે કારણ કે તે 12.5 સાથે બીજા સ્થાન પર પોઇન્ટ ટેબલમાં છે. 

મિત્રો બે સ્થાન તો સેમ ફાઈનલ માટે ફિક્સ જે થઈ ગયા છે પણ બાકીના બે સ્થાન માટે ખૂબ જ રસાકસી ચાલી રહી છે દરેક ટીમ પોતાના ત્રીજા અને ચોથા સ્થાન મેળવવા માટે જબરજસ્ત મહેનત કરી રહી છે. દરેક ટીમ પોતાની બાકીની મેચોને સારી રીતે રમે અને સારા પણ  રનના રેટથી જીત મેળવે તે માટે મથામણ કરી રહી છે તેમાં પ્રથમ ટીમ છે ઓસ્ટ્રેલિયા જે ત્રીજા નંબર પર પોઇન્ટ ટેબલમાં સ્થાન પર છે અને ચોથી ટીમ ન્યૂઝીલેન્ડ છે જે ફાઇનલ માટે પોતાની દાવેદારી દેખાડી રહી છે ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડ પોતાની આગામી મેચ હારે છે તો પાકિસ્તાનના ચાન્સ જોવા મળી રહ્યા છે આપણે આ લેખમાં દરેક ટીમના કેટલા ચાન્સ છે તે ડીટેલમાં માહિતી નીચે પ્રમાણે મેળવીશું. 

સેમિફાઇનલ માટે જો પ્રથમ ટીમ દાવેદારી પેસ કરતી હોય સ્થાન માટે તો તે ઓસ્ટ્રેલિયન ટીમ છે ઓસ્ટ્રેલિયન ટીમ પાસે નેટ રન રેટ ખૂબ જ સારી છે હજુ તેની પાસે બે મેચ બાકી છે જે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમવાની છે ઓસ્ટ્રેલિયાની શરૂઆતમાં ભારત સામે અને સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ તેને સતત જીતનો સ્વાદ ચાખ્યો છે અને તે અત્યારે  10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે ઓસ્ટ્રેલિયા પોતાની આગામી બે મેચો આરામથી જીતી શકે છે અને જીતી લે છે તો 14. પોઇન્ટ સાથે  સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી શકે છે જો બંને મેચ હારે છે તો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સારી પકડ જોવા મળશે

સેમી ફાઇનલમાં ચાર નંબર પર ન્યૂઝીલેન્ડ ની ટીમ આઠ મેચો સાથે આઠ પોઇન્ટ ધરાવે છે જે અત્યારે ચોથા નંબર પર છે ન્યૂઝીલેન્ડ ની ટીમ પણ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે ન્યૂઝીલેન્ડ અત્યારે સેમી ફાઇનલ મા પ્રવેશ મેળવવા માટે ફાફા મારી રહ્યું છે ન્યૂઝીલેન્ડને હજી એક મેચ રમવાની બાકી છે જે શ્રીલંકા સામે છે જો શ્રીલંકા સામે સારી રન રેટ થી જીતે છે તો ન્યૂઝીલેન્ડ પણ સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી શકે છે. પણ જો શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડ જીતવામાં અસફળ રહે છે તો પાકિસ્તાનના સેમ ફાઈનલ માં આવવાના ચાન્સ વધી જાય છે.

વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો દેખાવ સારો રહ્યો નથી પણ ગઈ મેચમાં ન્યૂઝીલેન્ડ ને જબરજસ્ત રીતે હરાવી નાખ્યું છે જેથી અત્યારે આઠ મેચમાં આઠ પોઇન્ટ સાથે તે પાંચમાં સ્થાન ઉપર જોવા મળી રહ્યું છે પાકિસ્તાનની પણ હવે એક મેચ રમવાની બાકી છે જે ઇંગ્લેન્ડ સામે છે અમે જીતવામાં સફળ રહે છે અને સારા રન રેટ થી જીતે છે તો પાકિસ્તાનના ચાન્સ થોડા બની શકે છે પાકિસ્તાનને ફાઇનલમાં આવવા માટે ન્યૂઝીલેન્ડ ને હારવું જરૂરી છે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચ હજુ બાકી છે જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડ ને હરાવે તો પાકિસ્તાનનો રસ્તો એકદમ સાફ થઈ જશે અને તે સેમિફાઇનલમાં પ્રવેશ આરામથી મેળવી શકશે. 

પ્રથમ વખત થયેલી ટીમ અફઘાનિસ્તાન પણ સેમી ફાઈનલ માટે દાવેદારી નોંધાવી રહી છે અફઘાનિસ્તાન એ છેલ્લી ત્રણ મેચમાં જબરજસ્ત ફોર્મ બતાવ્યું છે અને મેચો પણ જીતી છે તે અત્યારે સાત મેચમાં આઠ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે જોવા મળી રહી છે અફઘાનિસ્તાનની ટીમને ક્વોલિફાઇડ થવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે કારણ કે તેની બાકીની બે મેચો બે મોટી ટીમ સામે છે જેમાં એક ઓસ્ટ્રેલિયા છે અને બીજી સાઉથ આફ્રિકા જે મોટી ટીમો છે જો બંને મેચો અફઘાનિસ્તાન જીતે છે તો તે સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી શકે છે.

ભારતની ટીમ પ્રથમ નંબર સાથે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે ભારત સામે કઈ ટીમ આવશે તે હવે જોવાનું રહેશે મિત્રો ઉપરની આપેલ તમામ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરીને લખવામાં આવેલ છે માટે કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ સાથે ચકાસણી કરી લેવી.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!