Guj Now

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023, ચૂંટણી કાર્ડમાં સુધારો કરાવવો હોય, નામ બદલવું હોય, નામ ટ્રાન્સફર કરવું, કમી કરવું... જેવા ચુંટણી કાર્ડના તમામ કામ થઈ જશે, જાણી લો આ માહિતી

 | 
Matadar Yadi Sudharana 2023

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023 : મિત્રો દર વર્ષે સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે જેથી નવા મતદાતાઓ અને જૂના મતદાતાઓને પોતાના ચૂંટણી કાર્ડનું કોઈપણ ચેન્જીસ કરાવું હોય તો આરામથી થઈ શકે સાથે સાથે જે પણ લોકોને 18 વર્ષ પુરા થયા હોય તેવા યુવાનોના નવા ચૂંટણી કાર્ડ પણ મેળવી શકાય મિત્રો આજે આપણે આ લેખમાં જાણીશું કે 2023 ના વર્ષમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ક્યારથી શરૂ કરવામાં આવશે અને ક્યાં સુધી ચાલશે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજોઅને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

મતદાર યાદી સુધારણા કાર્યકમ 2023

કાર્યક્રમનું નામ Matadar Yadi Sudharana 2023
કાર્યક્રમની તારીખ તા. 27/10/2023 થી તા.09/12/2023
કામગીરી મતદારયાદિમા નવા નામ દાખલ કરવા
અને સુધારાઓ
સંપર્ક તમારા વિસ્તારના BLO
વેબસાઇટ sec.gujarat.gov.in
સુધારણા વર્ષ  2023

મતદાર યાદી સુધારણા કાર્યકમ કેમ જરુરી :

મિત્રો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એ માટે જરૂરી છે કે જે પણ લોકોને 18 વર્ષ પુરા થયા હોય તે મતદાર યાદીમાં પોતાનું નામ એડ કરાવી શકે અને જે પણ લોકોના ખોટા ચૂંટણી કાર્ડ નીકળી ગયા હોય કે કંઈ ભૂલ વાળા ની ચૂંટણીમાં નીકળી ગયા હોય એ લોકો પોતાના ચૂંટણીકાર્ડને કરેક્શન કરાવી શકે તે માટે દર વર્ષે સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવે છે આ સુધારણા કાર્યક્રમથી મતદાન મિત્રોના ડોક્યુમેન્ટમાં આવતા નથી કરેક્શન અને નવા ડોક્યુમેન્ટ પણ સરળતાથી મેળવી શકાય છે આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ જે તે વિસ્તારના સરકારી સ્કૂલમાં શિક્ષક દ્વારા યોજવામાં આવે છે જેથી તે વિસ્તારના લોકોને આસાનીથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમથી જાણ મળી રહે.

શેનો ચેન્જીસ કરાવી શકો ?

મતદાર યાદી સુધારણા કાર્યકમ અંતર્ગત તમે સરનામા ઓળખ એટલે કે ફોટામાં જન્મ તારીખમાં કે પછી તમારા નામમાં ફેરફાર કરાવી શકો છો સહેલી ભાષામાં કહીએ તો કોઈપણ પ્રકારનો ફેરફાર ચૂંટણી કાર્ડ ની અંદર તમે ઈઝીલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમના અંતર્ગત કરી શકો છો. અલગ અલગ સુધારા માટે અલગ અલગ ડોક્યુમેન્ટ અને ફોર્મની જરૂર પડતી હોય છે જેની માહિતી નીચે આપેલ છે

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 માટે વિવિધ કામગીરી માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.

  • નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદિમા નવુ નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 1 વર્ષ પુરા થતા હોય તે ભરી શકે છે.
  • નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદાર્યાદિમાથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ રહે છે.
  • નામમા સુધારો: જો તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં.8 ભરવાનુ હોય છે.
  • સરનામુ બદલવુ: મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.

મતદાર યાદિ સુધારણા 2023 ઓનલાઈન પણ ઉપલબ્દ :

  • મતદારયાદિ સુધારણા ને લગતા કામ માટે ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
  • જે મિત્રોને જાતે જઈ કે સમયના બાગના કારણે ચૂંટણી સુધારણા કાર્યક્રમમાં જઈ શકતા નથી તેવા લોકો માટે સરકારશ્રીએ ઓનલાઈન પણ મતદાર યાદીમાં સુધારણા માટે બોટલ શરૂ કર્યું છે જેમાં તમે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ , ચૂંટણી પંચના ઓફિસિયલ પોર્ટલ  https://www.nvsp.in (NVSP Portal) પર જઈ પણ સુધારો કરી શકો છો. ઓનલાઇન મારફતે ફોર્મ ભરતા મિત્રોને સુધારા કરવા માટે ફોર્મ નંબર 6 જે ઓફલાઈન મોડ ની જેમ જ ભરવાનું રહેશે

મહત્વની કડીઓ :

ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે

આવી બીજી માહિતી માટે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!