Guj Now

કેનેડામાં કેમ ભણવા જાય છે આટલી મોટી સંખ્યામાં ગુજરાતીઓ તે પાછળનું આ છે એક કારણ?

 | 
Why study in Canada?

કેનેડામાં કેમ ભણવા જાય છે આટલી મોટી સંખ્યામાં ગુજરાતીઓ તે પાછળનું આ છે એક કારણ? : ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો એટલે કે વિદ્યાર્થીઓ બહાર ભણવા જવાનું પસંદ કરતા હોય છે આપ પસંદગીમાં ઘણી બધી કન્ટ્રીઓમાં સમાવેશ થાય છે એમાં મુખ્યત્વે યુકે અમેરિકા અને કેનેડાની પસંદગી વધારે થતી હોય છે જેમાં કેનેડામાં લોકો ભણવાનું વધુ પસંદ કરે છે ભારતમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ કેનેડા જવાનું પસંદ કરતા હોય છે હાલની પરિસ્થિતિ જોતા લોકોને મૂંઝવણ થાય છે કે ત્યાં સ્ટડી માટે જવું કે ના જવું વિદ્યાર્થીઓની કેમ ગમે છે કેનેડા શું છે તેનું મહત્વનું કારણ એ વિશે આજે આપણે આ લેખમાં સંપૂર્ણ ચર્ચા કરીશું.

જુના આકડા જોતા પાછલા કેટલા વર્ષો ના આંક બતાવી રહ્યા છે કે કેનેડામાં રોજગાર અને અભ્યાસ અર્થે જતા ભારતીયોની સંખ્યા ખૂબ જ વધી રહી છે ગુજરાતમાંથી ચાલુ વર્ષે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને પરિવારજનો પ્રેરણા શિફ્ટ થઈ રહ્યા છે આવવામાં ત્યાં રોજગારીની બહુવડી તકો અને અભ્યાસ માટે ઉચ્ચ શિક્ષણની પણ આકર્ષીય ટકો છે આમાં ધ્યાનની રોજગારીની તકોને યુવાનોને કેનેડા માટે આકર્ષિત કરી રહી છે આંકડા મુજબ કેનાણાની વસ્તીમાં આશરે ૩.૭ ટકા જેટલા લોકો ભારતીય મૂળના છે એટલે કે ભારતીય છે. 

કેનેડા તરફ વધુ જતા લોકો મુખ્ય કારણ નોકરીની ધક્કો અને ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ બની રહે છે ઘણા યુવાન ભારતીય કેનેડામાં સ્થાયી થવા માટે કેનેડાનો ઉચ્ચ શિક્ષણ મેળવવાનું પસંદ કરતા હોય છે કેનેડાની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે તેમ જ કેનેડામાં અભ્યાસ કર્યા પછી સારી એવી નોકરી નોકરીની તકો જોવા મળી રહે છે અને તકોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે તેથી લોકો કેનેડા જવાનું વધુ પસંદ કરતા હોય છે. 

કેનેડાના કેટલાક ક્ષેત્રો માં ઉમેદવારને ખૂબ મહત્વમાં આપવામાં આવે છે જેમણે દેશમાં જ પોતાનું શિક્ષણ પૂરું કર્યું હોય જેમકે મિકેનિકલ એન્જિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ અને માધ્યમિક સ્કૂલના શિક્ષકો જેવા ક્ષેત્રોમાં ઊંચું પગાર મળી રહે છે અને જેના કારણે નોકરી શોધતા ભારતીય માટે કેનેડા ટોચની પસંદગી રહે છે. 

વિવિધ અહેવાલો મેળવેલ માહિતી અનુસાર કેનેડામાં હાલ સિવિલ એન્જિનિયરની નોકરીઓની ખૂબ જ માંગ છે ભારતીય પ્રોફેશનલ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ, ફાઇનાન્શિયલ એનાલિસ્ટ્સ, રજિસ્ટર્ડ નર્સો, એકાઉન્ટિંગ ટેક્નિશિયન્સ, બૂક કીપર્સ, ડેટા સાયન્સ કન્સલ્ટન્ટ્સ સહિતની જગ્યા ઉપર પણ ખૂબ જ સ્કોપ રહેલો છે. કેનેડા ની અંદર લાયકાત અને અનુભવ ના આધારે પગાર નક્કી કરવામાં આવે છે જે દસ લાખથી લઈ 50 લાખ રૂપિયા સુધીનું અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે. 

કેનેડામાં નોકરી મેળવવા માટે ખૂબ મહેનત અને કાળજીપૂર્વક તૈયારી કરવી પડતી હોય છે જે તે જોબ એપ્લિકેશન ને ધ્યાનમાં રાખી પોતાનો પ્રોફેશનલ રિઝ્યુમે બનાવવાનું હોય છે આ ઉપરાંત એપ્લિકેશન માટે કવર કસ્ટમાઇઝ કરવો પણ મહત્વનું સાબિત રહે છે બધી જગ્યાએ એક રિઝ્યુમે આપવાથી નોકરીની સફળતાની તકો ઓછી થઈ જાય છે ઘણા લોકો આ પરિસ્થિતિને ટાળવા પ્રોફેશનલ રિઝ્યુમે રાઇટરની મદદથી લેતા હોય છે. 

સારો રિઝ્યુમ ઉપરાંત અગાઉની નોકરીના ડોક્યુમેન્ટ, જેમ કે પગાર સ્લિપ અને રેકમન્ડેશન લેટર જેવા ડોક્યુમેન્ટ્સ જોડવાથી તમારી વિશ્વસનીયતામાં વધારો થઈ શકે છે. પરિણામે નોકરી મળવાની તકો વધી શકે છે. તમે જે કંપનીમાં જોડાવાની ઇચ્છા રાખો છો, તેમાં નેટવર્ક બનાવવું પણ જરૂરી છે. નેટવર્કિંગની મદદથી તમને કંપનીમાં નોકરીની ખાલી જગ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ ફેરફાર વિશે જાણકારી મળી રહેશે.

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!