Guj Now

રોહિત શર્માએ બનાવ્યો ઇતિહાસ, લગાવી રેકોર્ડની લાઈન , જાણી લો તમામ માહિતી અહીથી.

 | 
રોહિત શર્મા રેકોર્ડ

રોહિત શર્માએ બનાવ્યો ઇતિહાસ : રોહિત શર્મા પહેલેથી જ લોકોને ખૂબ જ આનંદિત કરતો આવ્યો છે રોહિત શર્મા ની બેટિંગ જોવા લોકો ગાંડા થઈ જાય છે. રોહિત શર્મા ની બેટિંગ જોઈ  બધું જ ભૂલી બસ જોતા જ રહી જાય છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં રોહિત શર્માએ રેકોર્ડની લાઈન લગાવી દીધી છે આજે આપણે આ લેખમાં જાણીશું કે કયા કયા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

રોહિત શર્માએ વર્લ્ડ કપમાં પોતાનું કેરિયર નું 31 મી સદી મારી હતી. અને આ ઇનિંગ માં તેને 131 રન ની રમત ફક્ત 84 બોલ મા રમી હતી. રોહીત વર્લ્ડ કપની અંદર સૌથી વધુ સતત એટલે કે સદી મારનારો બેટ્સમેન બની ગયો છે આ પહેલા રેકોર્ડ સચિન તેંડુલકર નામે હતો ડી સાત સદીના સાથે રોહિત શર્મા વિશ્વનો પ્રથમ બેટ્સમેન જેણે   સૌથી વધુ વર્લ્ડ કપમાં શતક મારનાર બેટ્સમેન બની ગયો છે.

રોહિત શર્મા પહેલેથી જ શિક્ષો મારવામાં ખૂબ જ માહીર રહ્યો છે તેણે 131 રમત માં 5 six મારી હતી. મારી હતી અને ક્રિસ ગેલના રેકોર્ડને તોડી નાખ્યો છે.તેમણે ગેલ ને પછાળ છોડી નાખ્યો છે હવે તેઓ વિશ્વ ના પ્રથમ બેટર બની ગયા છે અત્યાર સુધીમાં ગેલ એ ઇન્ટરનેસનલ  ક્રિકેટ માં 553 six મારી છે પણ રોહિત આ રોકર્ડ ને તોડી નાખ્યો છે અને 554 six મારી વિશ્વ ની સૌથી વધુ six મારનાર બેટ્સમેન બની ગયો છે.

રોહિત શર્મા પહેલેથી જ ઓછા બોલમાં વધુ રન મારવામાં માહિર બેસ્ટમેન છે રોહિત શર્મા વર્લ્ડ કપ ની અંદર વોર્નર નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે વોર્નરે સૌથી વધુ ફાસ્ટ 1000 રન કરવાના રેકોર્ડ પોતાના નામે રાખ્યો હતો પણ 131 રનથી રોહિત શર્માએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે અને પોતાના નામે કરી નાખ્યો છે.આ કારનામ ફક્ત 19 ઇનિંગ માં જ કરી બતાવ્યું છે. 

 રોહિત તે બીજો એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે આ રેકોર્ડ એક ભારતીય બેટર તરીકે વર્લ્ડ કપ માં  સૌથી ઓછા બોલ માં સદી મારવાનો છે. આ રેકોર્ડ અત્યાર આ રેકોર્ડ કપિલ દેવ પાસે હતો તેમણે 72 બોલ માં સદી મારી હતી. રોહિતે આ સદી 63 બોલ માં પૂરી કરી હતી. અને આ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ રીતે રોહિતે IND VS AFG ની મેચ માં રેકોર્ડ નીં લાઇન લગાવી દીધી હતી. 

ઉપર આપેલી તમામ માહિતી ફક્ત માહિતી મળી રહેતી હેતુથી લખવામાં આવેલી છે માટે કોઈપણ માહિતીની ઉપયોગ કરતા તેને સત્તાવાર વેબસાઈટ સાથે પુષ્ટિ કરી લેવી. અમારો હેતું ફક્ત તમને માહિતી માંડી રહે તે  છે. 


 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!