Guj Now

આ બેંકના ખાતાધારકોને માથે મુસીબતનો ઢગલો, RBIએ છિનવી લીધું લાયન્સ, જમા રકમ મળશે કે નહીં?

 | 
RBI

આ બેંકના ખાતાધારકોને માથે મુસીબતનો ઢગલો : અત્યારે ખાનગીકરણના યુગમાં ઘણી બધી નવી બેંકો ખાનગી ક્ષેત્રે માં કામ કરતી જોવા મળી છે ઘણી બધી નવી બેંકો લોન અને અન્ય પ્રક્રિયામા ખૂબ જ મહત્વના ભાગ રૂપે ઉપરી આવી છે પણ બદલાતા જતા યુગની જેમ નિયમો પણ બદલાતા હોય છે આરબીઆઈ એ પોતાની નવા નિયમો અનુસાર કેટલીક બેંકોના લાઇસન્સ કેન્સલ કરી દીધા છે તો તમે પણ આવી બેંકમાં પૈસા મૂક્યા છે તો જાણેલો બેંક નું લિસ્ટ અને જાણી લો તમારા પૈસા શેફ પરી યા છે કે નહીં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તરફથી સમય-સમય પર બેંકોને લઈને ઘણા નિર્ણયો લેવામાં આવે છે. હવે આરબીઆઈએ એક અન્ય બેંકનું લાયસન્સ રદ્દ કરી દીધું છે, જે પણ ગ્રાહકોનું આ બેંકમાં એકાઉન્ટ હશે તે લોકોને પરેશાની થઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ‘ધ-કપોલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’નું લાયસન્સ રદ કરી દીધું છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના નિયમ અનુસાર બેંક પાસે અમુક મૂડી હોવી જરૂરી છે જે બેંકની પાસે પર્યાપ્ત મળી નથી અને કમાવાની શક્યતાઓ પણ નથી રહેલી તેવી બેન્કોને આરબીઆઈ પોતાની કડી નજર રાખી છે અને લોકોને વધુ નુકસાન ન થાય તે હેતુથી તે બેંકોના આરબીઆઈ લાઇસન્સ કેન્સલ કરી રહી છે.

જે જે બેન્કો ના લાઇસન્સ રદ થયેલા હોય છે તેમની જોડે સરકારી બેંકોને બેન્કિંગ કામગીરી પર સખત પ્રતિબંધ મૂકવામાં આવે છે જેમ કે પૈસાની લેવડદેવડ કે કોઈપણ બેન્કિંગ વ્યવહાર આ બેન્કો સાથે કરવા નહીં તેવા આદેશ આપવામાં આવે છે આ અંગેની બધી છતાં રાષ્ટ્રીય બેંક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે હોય છે. 

બેંકને બંધ કરવા માટેના આદેશ નિવેદન અનુસાર સરકાર મંત્રાલયના સચિવ અને સરકારી મંડળી અને કેન્દ્રીય રાજસ્થાનને વિનંતી કરવામાં આવી છે તેઓ બેંકને બંધ કરવા માટે આદેશ આપે છે અને બેંક માટે લિક્વિટરની પણ નિમણૂક કરે છે લિક્વિટર બેંકની બધી જ પ્રોપર્ટી ને લિક્વિડ સ્વરૂપમાં એટલે કે કેસના સ્વરૂપમાં ફેરવી બેંકનું દેવું ભરી શકે છે

બેંકના ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની થાપણ પર ડિપોઝીટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન પાસેથી દાવાની રકમ મેળવવા માટેના હકદાર રહેશે આ રીતે બેંકના લગભગ 96 પણ 9 ટકા થાપણદારો તેમને સંપૂર્ણ થાપણ રકમ મેળવવાનો હક ડિપોઝીટ insurance ક્રેડ ગેરંટી કોર્પોરેશન પાસેથી મેળવવાનો હક રહેલો છે

 Note : આ લેખ તમને માહિતી મળે ત્યાં સુધી લખવામાં આવેલ છે . કોઈપણ માહિતી પૃષ્ટિ સત્તાવાર વિભાગ અને સત્તાવાર વેબસાઈટ દ્વારા  કરી લેવું તેવું અમારું સ્પષ્ટ પણે તમને સૂચન છે . આ માહિતી વિવિધ ન્યુઝ પત્રો અને ડિજિટલ ન્યુઝ વેબસાઈટ દ્વારા મેળવેલ છે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!