Guj Now

GPSC પરીક્ષાનું નવું કેલેન્ડર જાહેર, વિવિધ વર્ગ અને વિભાગો માટે પરીક્ષાની માહિતી, જાણી લો તો માહિતી

 | 
GPSC announced October recruitment and exam schedule

GPSC પરીક્ષાનું નવું કેલેન્ડર જાહેર : તાજેતરમાં જીપીએસસી દ્વારા સપ્ટેમ્બર મહિનાનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ પરીક્ષાઓ લેવામાં આવશે કઈ કઈ વિભાગો દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે એ તમામ માહિતીનો ઉલ્લેખ કેલેન્ડરમાં કરવામાં આવે છે આ કેલેન્ડર દ્વારા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્યારે કઈ અને કયા વિભાગ દ્વારા પરીક્ષાઓ યોજવામાં આવશે અને કઈ કઈ તારીખો છે તમામ માહિતી આ કેલેન્ડરમાં આપવામાં આવેલ છે આજે આપણે આ લેખમાં આ જીપીએસસીના કેલેન્ડર વિશે તમામ માહિતી મેળવીશું. 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં લેવાના ઇન્ટરવ્યૂ પરીક્ષા ડોક્યુમેન્ટ વેરીફિકેશન કે અન્ય કોઈપણ પ્રોસિજર માટેની ઇન્ફર્મેશન આ સપ્ટેમ્બર મહિનાના કેલેન્ડર દ્વારા ઉમેદવારો સુધી પહોંચાડે છે જેથી ઉમેદવારોને પોતાની તૈયારી અને પરીક્ષા માટેની સંપૂર્ણ ટાઈમ મળી રહે અને પોતાની પરીક્ષાની સંપૂર્ણ ન્યાય આપી શકે તે થકી ગૌણ સેવા પસંદગી મંડળ પહેલેથી તમામ માહિતી ઉમેદવારોને પહોંચાડી દે છે. 

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષ અંગે સપ્ટેમ્બર મહિના પ્રમાણેના કેલેન્ડર અનુસાર જણાવવામાં આવ્યું છે કે તેમાં વર્ગ એક અને વર્ગ ત્રણ ને વિવિધ જગ્યાઓ માટે માહિતી આપવામાં આવી છે જેમાં સૌથી વધુ 25 જગ્યાઓ માટે કોઈ એક વિભાગમાં હોય તો તે વાહન વ્યવહાર વિભાગમાં ભરતી ની માહિતી છે જેમાં વર્ગ ૩  માટેની જાહેરાત સપ્ટેમ્બર મહિનામાં 15 તારીખ પછી કરી શકે છે આ સિવાય નહીં જાહેરાતો જે બહાર પડવાની છે તેની સંભાવનાઓ પણ લગભગ વર્ગ એક માટે ની ભરતીઓ છે.

ગૌણ સેવા પસંદગી મંડળના આ કેલેન્ડર પ્રમાણે મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષક વર્ગ ત્રણ માટે 25 પદ પર ભડકી ની જાહેરાત કરવામાં આવી શકે છે જ્યારે તેની પરીક્ષા વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં યોજાઇ શકે છે અને તેના પરિણામ આશરે ફેબ્રુઆરી મહિનામાં ઉમેદવારો માટે બહાર મુકવામાં આવી શકે છે ત્યારબાદ તેને રૂબરૂ મુલાકાત માટે એપ્રિલ 2024 માં શક્યતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત વર્ગ એક અને બે ના અધિકારીઓ માટે પણ ઘણા બધા પદો પર જાહેરાત જોવા મળી રહે છે જેમાં કાર્યપાલક ઇજનેર જુનિયર સ્ટાફ ઓફિસર સ્ટાફ ઓફિસર મન મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષક યુરોલોજીના મદદનીસ પ્રધ્યાપક, ગ્રેસ્ટ્રોલોજી મદદનીશ પ્રાધ્યાપક ન્યુરોલોજી મદદનીશ પ્રાધ્યાપક ની જગ્યા પર જાહેરાત બહાર પાડવામાં આવી શકે છે. 

મિત્રો ઉપર જણાવેલ પોસ્ટ પ્રમાણે જાહેરાત બહાર પડ્યા બાદ તેને નોટિફિકેશનમાં વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવશે જેમાં કોણ અરજી કરી શકે છે કેટલી ઉંમર મર્યાદા રહેશે શું રહેશે લાયકાત એક તમામ માહિતી આપવામાં આવશે જીપીએસસી દ્વારા દ્વારા ફક્ત માહિતી આપવામાં આવી શકે ચાલુ મહિનામાં આ જાહેરાતો માટે સંભવિત તારીખો બહાર પાડી શકે છે.

મહત્વપૂર્ણ લિંક:

જુઓ ઓક્ટોબર ભરતી કાર્યકમ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!