Guj Now

Jio નો નવો ધમાકેદાર પ્લાન, એક જ પ્લાનમાં ઘણા બધા લાભ, જાણી લો તમામ માહિતી આજે જ

 | 
jio recharge

Jio નો આવે નવો ધમાકેદાર પ્લાન : મિત્રો જીઓ પોતાના ગ્રાહકો માટે ની જાહેરાત કરતી રહે છે પોતાના કસ્ટમરને ઓરિએન્ટેડ અવનવા પ્લાન ની જાહેરાત કરતા હોય છે રિલાયન્સ જીઓ એ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે જીઓ પોતાના ગ્રાહકો માટે વિચારી અને ગ્રાહકોને પોસાય તેવા પ્લાન ધ્યાનમાં લાવતા હોય છે જેથી તેના ગ્રાહકોની સંતુષ્ટ મળી રહે અને ગ્રાહકને એના એ જ સીમકાર્ડમાં અવનવા પ્લાનની સુવિધા મળતી રહે આજે આપણે એવા જે પ્લાન વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

મિત્રો આજે આપણે jio ના એક ખાસ પ્લાન વિશે વાત કરવાના છે જેમાં તમારે વારંવાર રિચાર્જ કરવાની જનજટ થી છુટકારો મળી જશે જનરલી લોકો દરેક મહિને રિચાર્જ કરાવતા હોય છે પણ આજે અમે તમારા માટે એવા પ્લાનને લઈને આવ્યા છે કે તમારે દર મહિને રિચાર્જ કરાવવાની કોઈ જરૂર નથી ફક્ત એકવાર રિચાર્જ કરાવો ને 11 માહિના સુધી તમે આ રિચાર્જ નહીં આનંદ મેળવી શકો છો તમારે દર મહિને  રિચાર્જ  કરાવવાની કોઈ જરૂર નથી. મિત્રો 11 મહિનાનું પ્લાન એટલે કે જીઓ મની પ્લાન જીવ મની પ્લાન તમને જે બીજા પ્લાનની જેમ દરેક સુવિધા પૂરી પાડે છે પણ આ પ્લાનની ખાસ વાત એ છે કે આ પ્લાન તમને 336 દિવસની વેલીડીટી આપે છે એટલે કે 11 મહિના જેટલી વેલીડીટી પૂરી પાડે છે. તેથી આ પ્લાનની બજારમાં માંગ ખૂબ જ વધી ગઈ છે આ પ્લાન વધુ બેનિફેટ નીચે પ્રમાણે આપેલ છે.

શું થસે ફાયદા :

તમને જણાવી દઈએ કે આ પ્લાનની કિંમત ફક્ત 2545 જ છે. અને સાથે સાથે મિત્રો આ પ્લાનમાં રોજનું 1.5g જેટલું ડેટા એટલે કે ઇન્ટરનેટ વાપરવા મળે છે અત્યારે કોઈપણ સસ્તા jio ના  પ્લાનમાં લગભગ 1 gb  જેટલું ડેટા પ્લાન મળતું હોય છે. પણ આ પ્લાનમાં jio દ્વારા રોજનું 1.5 gb જેટલું ડેટા ગ્રાહકોને વાપરવા મળે છે તથા આ પ્લાનમાં રોજના 100 એસએમએસ પણ મળે છે અને સાથે સાથે 336 દિવસની વેલીડીટી તો ખરી જ. અને સાથે સાથે  JioTV, and JioCloud ,jio સિનેમા jio સિક્યુરિટી જેવી app  પણ પણ વાપરવા મળે છે આ સ્કીમ 5g યુઝર માટે પણ લાગુ પડે છે.

કેમ આ પ્લાન કરાવવો જોઈએ ?

જનરલી આપણે બધા જ દર મહિને કે ત્રણ મહિને પોતાનું રિચાર્જ પ્લાન નહીં રીન્યુ કરતા હોઈએ છીએ અને દર વખતે આપણને હોય છે કે કયો પ્લાન કરાવો અને કયો પ્લાન ન કરાવો કયો સારો રહેશે અને કયો સારો નહીં રહે એને કોઈ આપણને મારી માહિતી મળી રહેતી નથી માટે આ પ્લાન એક એવો પ્લાન છે જેમાં તમને દરેક સુવિધા અને સવલતો એક જ પ્લાનમાં તમને મળી રહે છે અને તમારે દર મહિને કે દર ત્રણ મહિને રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે માટે આ પ્લાન કરાવવાથી તમારી સમયનો સારો એવો બચાવ થાય છે.

મહિને કેટલામાં પડે આ પ્લાન ?

પ્લાન ની કુલ કિંમત 2545 છે શું તમે અમને કિંમત ઘણો તો 231 જેટલી થાય છે જેમાં તમને દરેક ફાયદા મળી રહે છે તો તમને 11 મહિનાની કોઈ કિંમત 2545 થાય છે. Jio નું મિનિમમ પ્લાન 200 થી ચાલુ થાય છે તમને ખૂબ જ સસ્તામાં પડી રહે છે 231 માં તમને અનલિમિટેડ કોલિંગ, 504 gh  જેટલું ઇન્ટરનેટ અને રોજના sms અને 336 જેટલી વેલીડીટી મળી રહે છે મહિને ફક્ત આ બધી જ સુવિધા ની કિંમત ₹231 જેટલી જ થાય છે.

મિત્રો ઉપર આપેલી તમામ માહિતી એ ફક્ત તમારા સુધી માહિતી પહોંચી રાખવામાં આવી છે માટે કોઈપણ માહિતીની પુષ્ટિ કર્યા વગર ઉપયોગ કરવી નહીં. ઉપર જણાવેલ માહિતીની  gujnow.com  કોઈપણ જવાબદારી લેતું નથી

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!