Guj Now

Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, 5G અમર્યાદિત નેટ, જાણી લો તમામ માહિતી

 | 
jio rechage plan

 Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન : મિત્રો અત્યારે દરેક વ્યક્તિ સસ્તા પ્લાનની શોધમાં રહેતો હોય છે દરેક વ્યક્તિને અત્યારે ઓછામાં ઓછા રૂપિયામાં સારામાં સારી સુવિધા મળી રહે તેવી સુવિધા જોઈતી હોય છે હજી અમે તમારા માટે જીવન લઈને આવ્યા છીએ જેમાં તમને બધી જ સુવિધા મળશે અને સાથે સાથે એની કિંમત પણ બહુ વધારે નહીં હોય તો મિત્રો જો તમે પણ jio ના કાર્ડ વાપરતા હોય તો આ લેખ ને સંપૂર્ણ વાંચજો અને તમામ મિત્રો સાથે પણ શેર કરજો.

ત્યારે દરેક કંપની પોતાના ગ્રાહકો માટે કંઈક નવી ઓફરો લઈને આવતી હશે જેથી જુના ગ્રાહકો તો ખરાજ અને સાથે સાથે નવી ઓફર થી નવા ગ્રાહકો પણ આકર્ષિત થાય અને કંપનીઓને ફાયદો થાય આ મામલે રિલાયન્સ jio શરૂઆતથી જ ગ્રાહક અને આકર્ષવામાં સફળ રહે છે આજે આપણે jio ના એક એવા એક પ્લાન વિશે વાત કરીશું જેમાં ગ્રાહકોને બધા જ સુવિધા એક જ પ્લાનમાં મળી રહે અને કિંમત પણ બહુ ચૂકવી ના પડે આજે આપણે jio ના એ એવા જ એક 399 ના પ્લાન વિશે વાત ડિટેલમાં માહિતી મેળવીશું

Jioનો સૌથી સસ્તો ફેમિલી રિચાર્જ પ્લાન :

મિત્રો આજે આપણે જે પ્લાન વિશે વાત કરી રહ્યા છે એક ફેમિલી પ્લાન છે જેમાં તમે પોતાના ફેમિલીના બીજા ત્રણ સભ્યોને એડ કરી શકો છો એટલે કે ઉમેરી શકો છે આ પ્લાન jio નું ફેમિલી પ્લાનમાં એકદમ સસ્તો અને ચીપેસ્ટ ફેમિલી પ્લાન છે જેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ રોજના રોજ જેટલા એસએમએસ અને વધારાના કનેક્શનમાં દર મહિને 5g ઇન્ટરનેટ મળી રહે છે સાથે સાથે આ પ્લાનમાં જીઓ સિનેમા jiotv jio ક્લાઉડ જેવા એપ્લિકેશન માટે પણ ફ્રી માં વાપરવા મળે છે. મિત્રો તમારે વધુ મેમ્બર ઉમેરવા હોય તો તમારે વધારાની 99 રૂપિયાની રકમ ચૂકવવાની થતી હોય છે.

આ પ્લાનમાં ગ્રાહકોને 75 જીબી જેટલું ઈન્ટરનેટ વાપરવા મળે છે અને સાથે સાથે 5g ઇન્ટરનેટ પણ વાપરવા મળે છે

મિત્ર તમે આ પ્લાન નો રિચાર્જ ઓનલાઈન મારફતે પણ કરી શકો છો જેમાં તમે કોઈપણ ઓનલાઈન એપ જેમકે google પે ,ફોન પે,  paytm વગેરેનો ઉપયોગ કરી પણ આપણા નું રિચાર્જ કરાવી શકો છો સાથે સાથે jio  પોતાના ગ્રાહકોને જીઓ એપમાં પણ આ સુવિધા નો લાભ આપે છે જેમાં ગ્રાહક jio એપ દ્વારા પણ રિચાર્જ કરાવી શકે છે jio એપ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું એ નીચે પ્રમાણે આપેલ છે.

  • સૌપ્રથમ જીઓ એપ ઓપન કરો
  • તેમાં તમારે જે રિચાર્જ પ્લાન કરવો હોય તે પસંદ કરી લો
  • હવે રિચાર્જ પ્લાન ની કિંમત ઓનલાઇન મારફતે ચૂકવી દો
  • તમારું રિચાર્જ સંપૂર્ણપણે થઈ જશે

મિત્રો ઉપરના પ્લાનની રિચાર્જ કરતા પહેલા અમારું સૂચન છે કે એકવાર નજીકના જીઓ રિટેલર કેવો છે નજીકના જીઓ સેન્ટર પર જઈએ પ્લાન ની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ રિચાર્જ કરવા અમારી વાચક મિત્રોને વિનંતી છે ઉપર આપેલ તમામ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એક થી કરીને લખવામાં આવેલ છે અને તમને ફક્ત માહિતી મળી રહે તે એટલું જ લખવામાં આવેલ છે માટે અમે ઉપર જણાવેલ માહિતીની કોઈ પણ જવાબદારી લેતા નથી.

મહત્વની કડીઓ :

આ પ્લાનની વધુ માહિતી માટે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!