Guj Now

Jio નો ધમાકેદાર પ્લાન, ફક્ત નજીવી કિંમતમાં ઘણા બધા લાભ, આજે જ જાણી લો પ્લાન વિશે માહિતી

 | 
Jio Recharge Plan

Jio નો ધમાકેદાર પ્લાન, મિત્રો હું અત્યારે જીઓના ઘણા બધા પ્લાન્ટ બજારમાં અવેલેબલ છે કસ્ટમરને કન્ફ્યુઝન રહે છે તે કયો પ્લાન કરાવવાથી મને કયો ફાયદો થશે કયો પ્લાન મને સારું પડશે કયો પ્લાન કરાવવાથી મને મારી જરૂરિયાત મુજબ લાભુ મળી રહેશે અને પ્લાન પણ સસ્તો પડશે અત્યારે વર્લ્ડ કપની સિઝનમાં કયો પ્લાન મને વધુ બેનિફિટ આપી શકે છે મિત્રો આ બધી જ સમસ્યાઓનો આજે આપણે હાલ કરી દેવાના છીએ આજે આપણે આ લેખમાં એવો જ એક jio ની ધમાકેદાર પ્લાન વિશે વાત કરવાના છીએ તમે તો આલેખને સંપૂર્ણ વાંચજો અને તમે મિત્રો સાથે પણ શેર કરજો.

Jio નો ધમાકેદાર પ્લાન

પ્લાન ની કિંમત 909 
કુલ ડેટા 168 GB 
SMS 100 PAR DAY
વેલીડીટી 84
કોલિંગ અનલિમિટેડ

 

મિત્રો જીઓ પોતાના ગ્રાહકોને બોલવાનો કોઈ પણ મોકો આપતું નથી પોતાના ગ્રાહકો વિશે સતત અવનવા પ્લાનો રજૂ કરતા હોય છે. ગ્રાહકોની સમસ્યા ને હલ કરવા માટે હંમેશા જી મિત્રો તમારા માટે આજે અમે લઈને આવ્યા છીએ 99ઓ તત્પર રહેતું હોય છે ઘણા બધા લોકોનું કન્ફ્યુઝન હોય છે કે કયો પ્લાન કરાવો જેથી તેમને સારો એવો ફાયદો મળે. તો મિત્રો તમારા માટે અમે લઈને આવ્યા છીએ આજે એક jio નો જોરદાર પ્લાન જેમાં તમને જબરજસ્ત ફાયદો મળશે આ પ્લાન ની કિંમત ફક્ત 909 છે જેમાં તમને અનેક ફાયદાઓનો લાભ મળે છે જેમાં તમને રોજનું બેજીબી જેટલું ઇન્ટરનેટ વાપરવા મળે છે સાથે સાથે રોજના 100 એસએમએસ પણ મળે છે અને સાથે સાથે તમને અનલિમિટેડ કોલિંગ તો ખરું જ.

મિત્રો આ પ્લાનની વેલીડીટી 84 દિવસની છે એટલે કે 84 દિવસ સુધી તમને રોજનું 2gb ડેટા અને રોજના 100 એસએમએસ ઉપયોગ માટે મળી રહે છે પ્લાન ની કિંમત સાવ નજીવી છે 909 રૂપિયા જ છે કોઈપણ તમે બેજીબી નો પ્લાન કરાવવા જાવ તો લગભગ તમને હજાર રૂપિયા જેટલો મોંઘો પડતો હોય છે પણ આ jio નો પ્લાનમાં તમને ફક્ત 909 રૂપિયામાં પ્લાન માં બધી જ સેવાઓ મળી રહે છે. 

મિત્રો ઉપરના લાભ તો ખરા જ એની સાથે સાથે તમને એપનું લોગીન પણ મળે છે જેમાંSony LIV and ZEE5, as well as JioTV, JioCinema, and JioCloud નો સમાવેશ થાય છે g5 અને sonyliv જેવી એપ્લિકેશન તમને ઘણું બધું મનોરંજન પૂરું પાડે છે મિત્રો તમે પણ આ માહિતીથી અજાણ હતા તો આજે જ નજીકના જીઓ સેન્ટર કે સત્તાવાર વિભાગ દ્વારા માહિતી લો. 

Jio એપ દ્વારારિચાર્જ કઈ રીતે કરવો ?

મિત્રો અત્યારે ઓનલાઇન નો જમાનો છે દરેક વ્યક્તિને ઓનલાઈન રિચાર્જ કરવું કે કોઈ પણ કામ કરવું ટેકનોલોજી એ સરળ બનાવી દીધું છે એવામાં દરેક જણ ઓનલાઈન એપ નો ઉપયોગ કરી પોતાના મોબાઈલ નું રીચાર્જ કરતા હોય છે જેમાં google પે ફોન પે કે અન્ય કોઈ ઓનલાઇન એપ દ્વારા રિચાર્જ કરતા હોય છે પણ jio પોતાના એપ માં પોતાના ગ્રાહકોને રિચાર્જ નો ઓપ્શન આપે છે jio ના એપ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું તે નીચે આપેલ છે. 

  • સૌપ્રથમ જીઓ એપ ઓપન કરો
  • તેમાં તમારે જે રિચાર્જ પ્લાન કરવો હોય તે પસંદ કરી લો
  • હવે રિચાર્જ પ્લાન ની કિંમત ઓનલાઇન મારફતે ચૂકવી દો
  • તમારું રિચાર્જ સંપૂર્ણપણે થઈ જશે

 વધુ માહિતી માટે નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરવાની અમારી વાચક મિત્રોને સલાહ છે. મિત્રો ઉપર જણાવી તમામ માહિતી તમને ફક્ત માહિતી મળી રહે તે લખવામાં આવેલ છે માટે કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એક વાર સત્તાવાર વેબસાઈટ સાથે કે સત્તાવાર વિભાગ સાથે પૃષ્ટિ કરી લેવી. GUJNOW.COM ઉપર જણાવેલ માહિતી પર કોઈ જવાબદારી લેતું નથી.

 

 

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!