Guj Now

IND VS AGF,જાણી લો સંભવિત ટીમ , કઈ ટીમ બાજી મારશે, જાણી લો તમામ માહિતી અહીથી

 | 
IND VS AGF

IND VS AGF : વર્લ્ડ કપની શરૂઆત થઈ ચૂકી છે ભારતીય પોતાની પ્રથમ મેચ ખૂબ જ સંઘર્ષ ઓસ્ટ્રેલિયા સામે જીતને વિજયનું ખાતું ખોલાવી દીધું છે હવે ભારતીય ટીમની બીજી મેચ કાલે અફઘાનિસ્તાન સામે યોજાવાની છે આ મેચ કાલે બપોરે 2:00 વાગે શરૂ થશે. ભારતીય ટીમનો ખુબ જ સારૂ  પ્રદર્શન ઓસ્ટ્રેલિયાની સામે જોવા મળ્યું હતું ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગથી લોકોના દિલ જીતી લીધા હતા ત્યાં આજે આપણી આ લેખમાં જાણીશું કે કઈ ટીમ કોના પર ભારી પડી શકે છે. 

IND VS AGF :  ભારત અને અફઘાનિસ્તાન મેચ કાલે 2:00 વાગે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી ખાતે યોજવાની છે દિલ્હીમાં રહેતા ચાહકોને ખૂબ જ મજા પડવાની છે. જેટલી સ્ટેડિયમ ખૂબ જ નાનું છે અને બેટ્સમેન માટે મજાનું છે બેટ્સમેનને રન બનાવવા માટે આ સ્ટેડિયમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે આ ગ્રાઉન્ડમાં રન આસાનીથી બની શકે તેમ છે માટે જે ટીમ પહેલી બેટિંગ રહેશે એ મોટો સ્કોર બનાવવાની ક્ષમતા રાખી શકે છે મોટો સ્કોર ડિપેન્ડ કરવો ખૂબ જ મુશ્કેલ બીજીમાં થઈ શકે છે.

ઇન્ડિયાના બોલર ખૂબ જ સારા એવા ફોર્મમાં જોવા મળી રહ્યા છે ઓસ્ટ્રેલિયાની ટીમ ને ભારતીય બોલિંગ સામે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પ્રથમ મેચમાં  પેશ બોલર દ્વારા ખૂબ જ એવું સારું પ્રદર્શન જોવા મળ્યું હતું અને બોલને સ્વિંગ કરાવવામાં પણ સક્ષમ રહ્યા હતા. અફઘાનિસ્તાન પાસે પણ સારું એવું બોલીને અટેક છે જેમાં રાશિદ ખાન વધુ વિકિટો લઈ શકે છે સાથે સાથે સ્પેસ બોલિંગ પણ સારું એવું છે. 

અફઘાનિસ્તાન માટેની સંભવિત ટીમ નીચે પ્રમાણે જોવા મળી શકે છે

Hashmatullah Shahidi (c), Rahmanullah Gurbaz(WK), Ibrahim Zadran, Riaz Hassan, Rahmat Shah, Najibullah Zadran, Mohammad Nabi, Ikram Alikhil, Azmatullah Omarzai, Rashid Khan, Noor Ahmad. Shakib

અફઘાનિસ્તાન તરફથી ગુરૂ બાજ ipl ipl રમે છે તેથી ભારતની બીજોને સારી રીતે ઓળખી શકે છે માટે તે વિસ્ફોટક બેટ્સમેન ભારત સામે મોંઘો પડી શકે છે ભારતના બોલરોને તે પરેશાન કરી શકે છે. તથા અફઘાનિસ્તાનની સાત નંબર સુધી બેટિંગ લાઇન ખૂબ જ મજબૂત છે એશિયા કપમાં સારું એવું પ્રદર્શન કરીને અફઘાનિસ્તાન બહાર આવી છે.

અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમ નીચે મુજબ જોવા મળી શકે છે ભારતીય ટીમમાં ચેન્જીસ પણ જોવા મળી શકે છે.

  • ROHIT SHARMA
  • KISHAN
  • VIRAT KOHALI
  • KL RAHUL
  • IYER/ SURYA KUMAR YADAV 
  • JADEJA
  • HARDIK PANDYA
  • KULDIP YADAV
  • JASMRIT
  • R. ASHWIN 
  • SHIRAJ/ SHAMI 

ભારતીય ટીમમાં બીજું તો કોઈ મોટું ચેન્જીસ જોવા નથી મળતો પણ ની જગ્યાએ કદાચ સૂર્ય કુમાર  યાદવ ને ચાન્સ મળી શકે છે તથા બોલિંગમાં સિરાજ ની જગ્યાએ સામેને પણ સામેલ કરી શકે છે નહીં તો બુમરાહ  ને પણ એક મેચ માટે આરામ આપી શકે છે. ભારતીય ટીમમાં બેટિંગમાં ખૂબ જ મજબૂત છે જેમાં સાત નંબર સુધી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ ટીમ અને બેટિંગ કરી વિશાળ સ્કોર ઊભો કરવાનું પસંદ કરશે. પીચ ને ધ્યાનમાં રાખતા પ્રથમ બેટિંગ કરી વિશાળ સ્કોર ઊભો કરી શકાય છે.

Wold cup જોવા માટેની app 

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!