WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Colour Voter ID Card : ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરો , આ સરળ રીતે ફક્ત પાંચ મિનિટમાં

Colour Voter ID Card : મિત્રો આપ સૌને જાણો છો કે અગાઉમી 7 તારીખે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે એવામાં દરેક મિત્રોને વોટ આપવા માટે પોતાનું ચૂંટણી કાર્ડ આવશ્યક જરૂરી છે . તો દરેક મિત્રો પાસે કલર ચૂંટણી કાર્ડ હોતું નથી તો આજના લેખમાં આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે કે તમે ઘરે બેઠા કલર ચૂંટણી કાર્ડ કઈ રીતના કાઢી શકો છો ફક્ત પાંચ મિનિટમાં .

કલર ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરો

પોસ્ટ નામચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો
રાજ્યભારતના તમામ
સંસ્થાભારતીય ચૂંટણીપંચ
સુવિધાઓનલાઈન

કલર ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરશો?

સૌપ્રથમ ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ https://voters.eci.gov.in/ પર જાઓ.

  • જો તમે પ્રથમ વખત આ વેબસાઈટ પર મુલાકાત લો છો તો સૌપ્રથમ તમારે E-EPIC Download પર ક્લિક કરવાનું રહેશે.
  • સૌપ્રથમ તમારે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કાર્ય બાદ તમારે મોબાઈલ નંબર / ઇમેઇલઅને પાસવર્ડથી Login કરવાનું રહેશે.
  • Epic નંબર નાખીને તમારું રાજ્ય પસંદ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.
  • કેપ્ચા પ્રમાણે ખાનામાં તે કોડ લખો.
  • Download e-Epic ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે Voter Id PDF સ્વરૂપે તમારું ડિજિટલ ચૂંટણીકાર્ડ ડાઉનલોડ થઇ જશે.
કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

Leave a Comment