Guj Now

ભારતીય ટીમને મોટો ઝટકો, થયા આ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, જાણી લો માહિતી

 | 
A big blow to the Indian team

ભારતીય ટીમમાં ભારતીય ટીમમાં ઘણા બધા અવતાર ચઢાવ જોવા મળી રહ્યા છે એવામાં ફરી એક મોટો ઝટકો લાગ્યો છે તે કેપ્ટનના રૂપમાં છે રોહિત શર્મા બીજા ગ્રસ્ત થયા છે આજે આપણે આ લેખમાં ભારતીય ટીમની નવી ટીમ કઈ હોઈ શકે છે

સૌપ્રથમ ભારતીય ટીમને ગિલ રૂપમાં ઝાટકો મળ્યો હતો પણ તેઓ બે ત્રણ મેચો માટે જ અવેલેબલ નહોતા પણ હવે તેઓની વધુ તબિયત સારી નથી. તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેથી શુભ મન ની જગ્યાએ બીજા પ્લેયરને સમાવેશ કરવાની સંભાવના જોવા મળી રહે છે.

અફઘાનિસ્તાન સામેની મેચ માટે પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્મા થઈ હતી પણ હજુ કોઈ ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં આવી નથી મારી ટીમ ઇન્ડિયા ને બે મોટા ઓપન બેટ્સમેનના ઝટકા લાગ્યા છે હવે પ્રશ્ન એવા થઈ ગયો છે કે ઓપનિંગ કોણ કરશે.

ભારતીય ટીમમાં હજુ પણ બે ઓપનીંગ બેટ્સમેન છે જેમાં રાહુલ અને ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે પણ પછી મિડલ ઓર્ડર લખડી જાય એમ છે બે ખેલાડી નવા ટીમમાં સમાવેશ કરવા પડી શકે છે રોહિત શર્મા તો એક જ મેચ પછી વાપસી પણ કરી શકે છે પણ સુગમનગીલના હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ હજુ કોઈ સારા સમાચાર મળ્યા નથી હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીચે પ્રમાણેની નવી ઈન્ડિયાની ટીમ જોવા મળી શકે છે જેમાં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કપ્તાની કરી શકે છે અને વાઇસ કેપ્ટન તરીકે રાહુલ જોવા મળી શકે છે.

  • ROHIT SHARMA MAY BE NOT AVAILABLE SURYA HAS PALYED.
  • KISHAN
  • VIRAT KOHALI
  • KL RAHUL
  • IYER/ SURYA KUMAR YADAV 
  • JADEJA
  • HARDIK PANDYA
  • KULDIP YADAV
  • JASMRIT
  • R. ASHWIN 
  • SHIRAJ/ SHAMI

Wold cup જોવા માટેની app 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!