Guj Now

મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો, આ ખેલાડી રહેશે તેમની બહાર, જાણી લો કોણ થયું બહાર

 | 
NEW INDIAN TEAM

મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો : ભારતીય ટીમને પ્રથમ મેચ પહેલા જ મોટો ઝાટકો લાગી ગયો છે. ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી થોડી મેચો માટે બહાર થઈ ગયો છે આજે આપણે આ લેખમાં જાણી શકે કયા કયા ખેલાડીઓ ટીમમાં આજે રમશે અને કયા ખેલાડીઓ તેમની બહાર બેસી શકે છે તો મિત્રો આવી જ અવનવી માહિતી માટે મારા whatsapp ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં.

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સમય પ્રથમ મેચ 8/10/2020 ના રોજ રવિવારના દિવસે રમાવાની છે આ મેચ ખૂબ જ મહત્વની અને પ્રારંભિક મેચ છે પ્રારંભિક મેચમાં જ ટીમનો પ્રદર્શન સારું હોય તો તમામ મેચો પણ સારું પ્રદર્શન જોવા મળે છે પણ એવામાં ભારતીય ટીમના ઓપનર ખેલાડી સુગમનગીલ ટીમમાંથી બહાર થઈ ગયા છે કારણ કે તેમને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવે છે બીસીસીઆઈ દ્વારા હજુ કોઈ ઓફિશિયલ રીતે માહિતી બહાર રાખવામાં આવી નથી.

શુભમન ગિલ ના 2023 ના રેકોર્ડ ખૂબ જ સારા રહ્યા છે અને તે ભારતીય ટીમમાંથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી આ વર્ષનો છે કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પણ ખૂબ જ ફોર્મમાં જોવા મળ્યો હતો અને સારું એવું પ્રદર્શન કર્યું હતું એવામાં ભારતીય ટીમને ખૂબ જ મોટો ઝાટકો લાગી ગયો છે રોહિત શર્મા કેપ્ટન તરીકે ખૂબ જ ચિંતામાં આવી ગયા છે કે સુગમનગીલના સામે કયા ખેલાડીને રમાડવો. રોહિત શર્મા પાસે ઈશાન કિશન અને  રાહુલ પણ ઓપનિંગ કરી શકે છે તથા વિરાટ કોહલી પણ ઓપનિંગમાં જોવા મળી શકે છે ઓપનિંગ કોણ કરશે તો ખબર પડશે. 

ભારતીય ટીમ પાસે ઘણા બધા ઓપનિંગ માટે ઓપ્શન છે જેમાં રોહિત શર્મા સાથે ઈશાન કિશન પણ જોવા મળી શકે છે ઓપનિંગમાં ઈશાન કિશન જોવા મળે તો રાઈટ અને લેફ્ટ ઓપનિંગ જોડી જોવા મળી શકે છે આજે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ મહત્વનું સાબિત થઈ શકે છે નીચે પ્રમાણે ટીમ ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર જોવા મળી શકે છે. 

INDIAN TEAM FOR AUS MATCH.

  • ROHIT SHARMA,
  • KISHAN
  • VIRAT KOHALI
  • KL RAHUL
  • IYER
  • JADEJA
  • HARDIK PANDYA
  • KULDIP YADAV
  • JASMRIT
  • SHAMI
  • SHIRAJ

LIVE જોવા માટે 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!