સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023,પગાર ₹ 55,000 સુધી અત્યારે જ કરો અરજી

Google.com

લાયકાત:

ઉમેદવાર ગ્રેજ્યુએટ કોઈપણ પ્રવાસ સાથે હોઈ શકે છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચવી

વયમર્યાદા:

આ ભરતી માટે ઉમેદવારને ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ સુધી હોવી જોઈએ

અરજી ફી:

એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરી માટે ૧૭૫ અને સામાન્ય કેટેગરી ના ઉમેદવાર માટે અરજી ફી પેટે 850 રૂપિયા ચૂકવવાના રહેશે.

પસંદગી પ્રક્રિયા:

બેંક મેનેજરના પદ પર સરકારી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે. પ્રથમ પરીક્ષા (પ્રિલીમ) મુખ્ય પરીક્ષા (મેઈન) પર્સનલ ઇન્ટરવ્યૂ

ફોર્મ ભરવા માટે

નીચે આપેલ લિંક પર ક્લિક કરો

ક્લિક કરો