અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી ૨૦૨૩

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી ૨૦૨૩, પરિક્ષા વગર સીધી ભરતી

google.com

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી ૨૦૨૩

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વિવિધ પદ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી 11 માસના કરાર આધારિત બહાર પાડવામાં આવી છે

Google.com

પોસ્ટનું નામ:

આયુષ તબીબ, ફાર્માસીસ્ટ, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ તથા કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

Google.com

મહત્વની તારીખ:

આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓગસ્ટ 2023 છે.

Google.com

યોગ્યતાના માપદંડ:

શૈક્ષણિક લાયકાત : શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

google.com
જાહેરાત

પગારધોરણ :

આયુષ તબીબ :રૂપિયા 25,000 ફાર્માસીસ્ટ : રૂપિયા 13,000 એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર :રૂપિયા 13,000 જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ : રૂપિયા 13,000 પ્રોગ્રામ આસિસ્ટન્ટ :રૂપિયા 13,000

google.com

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે ઇન્ટરવ્યૂમાં પસંદ આપનાર ઉમેદવારને 11 માસના કરાર આધારિત વેતન ચૂકવવામાં આવશે

Google.com

અરજી કઈ રીતે કરવી?

સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો. હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા ત્યાં પોતાની પ્રાથમિક માહિતીથી રજીસ્ટ્રેશન કરી લો.

Google.com

ફોર્મ ભરવા માટે

નીચે આપેલ લીંક પર ક્લિક કરો

Google.com
અહીં ક્લિક કરો