Guj Now

UPI-ATM Launched, હવે પૈસા ઉઠાવવા માટે ડેબિટ કાર્ડ ની જરૂર નથી, જાણી લો કઈ રીતે ?

 | 
UPI-ATM Launched

UPI-ATM Launched : મિત્રો અત્યારે જમાનો ટેકનોલોજીમાં ખૂબ જ આગળ વધી રહ્યો છે દરેક જગ્યાએ કંઈક ને કંઈક નવી નવી ટેકનોલોજી નો આવિષ્કાર જોવા મળી રહ્યો છે તેવામાં હવે નવી એવી ટેકનોલોજી આવી છે કે યુપીઆઈ એટીએમ લોન્ચ થયા છે જેમાં તમારે ડેબિટ કાર્ડ ની જરૂર પડતી નથી એ તમારા એકાઉન્ટ નંબરની પણ જરૂર પડતી નથી અને તમે એકદમ સરળ રીતે પૈસાની લેવડદેવડ કરી શકો છો આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ રીતે પૈસાની લેવડ-દેવડ કરી શકો છો ડેબિટ કાર્ડ વગર તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો.

નવી દિલ્હી: તો મિત્રો તમને જણાવી દઈએ કે દ્વારા પેમેન્ટ સર્વિસ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ની મદદથી UPI-ATMને વ્હાઇટ ATM (WLA) લેવલ ઉપર લોન્ચ કરવામાં આવ્યું છે . Hitachi પેમેન્ટ સર્વિસ તે જાપાનની હીટાચી કંપની માની પેટા કંપની છે આ Hitachi Money Spot UPI ATM દ્વારા ગ્રાહકો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વગર રોકડ ઉપાડી શકે છે.

તમને જાણીને આચાર્ય થશે કે તમે યુપીઆઈ એટીએમ થી રોકડ મેળવી શકો છો ? હીટાચી પેમેન્ટ સર્વિસ ના કેસ બિઝનેસ બોસ સુનિલ વિકમસે કહે છે કે યુપીઆઈ એટીએમ થી રોકડ ઉપાડવી કે લેવડ કરવી ખૂબ જ સરળ અને સલામત છે .

UPI-ATM પૈસા કઈ રીતે ઉપાડવા ? 

  • એટીએમમાંથી તમને જોઈએ તેટલી રકમ પસંદ કરો.
  • ATM સ્ક્રીન પર તમે પસંદ કરેલ રકમ સાથે એક ખાસ કોડ (જેને QR કોડ કહેવાય છે) દેખાશે.
  • આ QR કોડને તમારી UPI એપ્લિકેશનથી સ્કેન કરવા માટે તમારે તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરી સ્કેન કરો
  • તે ખરેખર તમે જ છો તેની ખાતરી કરવા માટે, તમારે UPI PIN નામનો ગુપ્ત કોડ દાખલ કરવો પડશે.
  • એકવાર તમે તે કરી લો, એટીએમ તમને તમે માંગેલી રોકડ આપશે.

ઉપર દર્શાવેલી સરળ મેથડથી તમે યુપીઆઈ એટીએમ થી પૈસા ઉપાડી શકો છો આવી અવનવી માહિતી અને સમાચાર તમારી ભાષા ગુજરાતીમાં જાણવા માટે Gujnow.com પર રેગ્યુલર વિઝીટ કરતા રહો પોસ્ટ ગમે તો તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં .

WhatsApp ગ્રૂપમાં જોડાવો!