Guj Now

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી એન્ટ્રી

 | 
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત : બીસીસીઆઈ દ્વારા એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી આ ટીમ ઇન્ડિયા ની અંદર ઘણા બધા પ્લેયરો નવા અને રિપીટ થયા છે અમુક ખેલાડીઓ ઘણા સમયથી ટીમથી દૂર હતા તેમની પણ એન્ટ્રી થઈ છે અને ઘણા ખેલાડીઓને પડતા મૂકવામાં આવે છે આજે આપણે આ લેખમાં આ વિશેની તમામ માહિતી મેળવીશું.

 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં આપવામાં આવી છે અને હાર્દિક પંડ્યાને તેમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવે છે તથા ઇન્ડિયા ના સ્ટાર બોલર જસ્મીત બુમરાહ ની વાપસી થઈ છે સાથે સાથે કે એલ રાહુલ અને તૈયારીની પણ વાપસી થઈ છે

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપમાં પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ રમશે. આ મેચ પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકાના કેન્ડીમાં થશે. ત્યારબાદ ભારતીય ટીમ બીજી ગ્રુપ મેચ નેપાળ વિરુદ્ધ 4 સપ્ટેમ્બરના રોજ મરશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, અને નેપાળ એક જ ગ્રુપમાં છે.

એશિયા કપ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કે એલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, જ્યારે સંજુ સેમસનને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે. 

Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Suryakumar Yadav, Tilak Varma, KL Rahul, Ishan Kishan, Hardik Pandya (VC), Ravindra Jadeja, Shardul Thakur, Axar Patel, Kuldeep Yadav, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Prasidh Krishna

એશિયા કપનું શિડ્યુલ

30 ઓગસ્ટ- પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ- મુલ્તાન
31 ઓગસ્ટ- બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા- કેન્ડી
2 સપ્ટેમ્બર- ભારત વિરુદ્ધ પાકિસ્તાન- કેન્ડી
3 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન- લાહોર
4 સપ્ટેમ્બર- ભારત વિરુદ્ધ નેપાળૃ કેન્ડી
5 સપ્ટેમ્બર- શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન - લાહોર
6 સપ્ટેમ્બર - A1 Vs B2 - લાહોર
9 સપ્ટેમ્બર - B1 vs B2  કોલંબો 
10. સપ્ટેમ્બર- A1 vs A2 - કોલંબો
12 સપ્ટેમ્બર-  A2 vs B1 - કોલંબો
14 સપ્ટેમ્બર- A1 vs B1 - કોલંબો
15 સપ્ટેમ્બર-  A2 vs B2 - કોલંબો
17 સપ્ટેમ્બર- ફાઈનલ- કોલંબો

WhatsApp ગ્રૂપમાં જોડાવો!