Guj Now

રોહિત શર્મા પાસે ધોની અને કપિલ દેવના રેકોર્ડ તોડવાની મોકો,બાંગ્લાદેશ સામે પુણેમાં બનાવી શકે ઈતિહાસ !

 | 
રોહિત શર્મા પાસે ધોની અને કપિલ દેવના રેકોર્ડ તોડવાની મોકો

રોહિત શર્મા પાસે ધોની અને કપિલ દેવના રેકોર્ડ તોડવાની મોકો :  વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ખૂબ જ સારા  ફોર્મ જોવા મળી રહી છે દરેક ખેલાડી પોતાની ટીમને 100% આપવા માટે તૈયાર છે ખેલાડી પોતાની ટીમમાં ઇલેવનના જગ્યાઓ માટે બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ગ્રાઉન્ડ પરસેવો પાડી રહ્યો છે રોહિત શર્મા કેપ્ટન તરીકે એક ખૂબ જ એક સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે રોહિત શર્મા પાસે આગામી મેચમાં ધોની અને કપિલ દેવના રેકોર્ડ તોડવાની એક તક છે જો રોહિત શર્મા આ રેકોર્ડ તોડી નાખે છે તો ઇન્ડિયન કેપ્ટન તરીકે ખૂબ જ મોટી સિદ્ધિ મેળવશે આજે આપણે આ લેખમાં રેકોર્ડ વિશે ડિપમાં  માહિતી મેળવીશું

રોહિત શર્મા ની ટીમ ના નંબર સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે ભારતની ટીમ ત્રણેય મેચોમાં સારા ફોર્મમાં જોવા મળી હતી અને ત્રણેય મેચો પોતાના નામે કરી છે આ સાથે સાથે ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપ રહી જોવા મળે છે 36 વર્ષે કેપ્ટન રોહિત શર્મા ખુબ જ સરસ ફોર્મમાં જોવા મળી રહ્યા છે તેમને 2023 ના વર્લ્ડ કપમાં અત્યાર સુધી ત્રણ મેચોમાં 217 રન બનાવ્યા છે જેમાં એક સદી અને એક અડધી સદી જોવા મળી રહી છે ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવવામાં અત્યારે મોખરે છે. 

આ અગાઉ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ ઇન્ડિયન કેપ્ટન તરીકે મહેન્દ્રસિંહ ધોની અને કપિલ દેવ એ સૌથી વધુ રન  બનાવેલા છે એમ એસ ધોની ઓડીઆઇ વર્લ્ડ કપમાં એક સિઝનમાં 2015 અને 2011માં અનુક્રમે 214 અને 237 રન બનાવ્યા છે રોહિત શર્મા આ રેકોર્ડની ખૂબ નજીક છે રોહિત શર્મા અત્યાર સુધી 217 રન તો બનાવી ચૂક્યો છે ધોનીના રેકોર્ડ તોડવા માટે ખૂબ જ નજીક છે જો રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની મેચમાં 25 રન બનાવી લેશે તો તે ધોનીના રેકોર્ડની બરાબરી કરી લેશે અને કપિલ દેવના રેકોર્ડ તોડવા માટે 303 રનની જરૂર છે 303 બનાવવા માટે લગભગ 87 જેટલા રનની રોહિત શર્માએ ઇનિંગ રમવી પડશે જો રોહિત શર્મા બનાવવામાં સફળ રહે છે તો કપિલ દેવને એમ એસ ધોની ના રેકોર્ડ ને આસાનીથી તોડી શકે છે. 

ગાંગુલી ટોપ પર

ODI World Cup ની એક સીઝનમાં સૌથી રન વધુ ભારત તરફથી જો કોઈ કેપ્ટન હોય તો તે સૌરવ ગાંગુલી છે ગાંગુલીએ ODI World Cup 2003માં 465 રન બનાવ્યા હતા જેમાં ત્રણ સદી પણ સામેલ છે જ્યારે 2019 ના વર્લ્ડ કપમાં વિરાટ કોહલી પણ 443  રન બનાવવામાં સફળતા મેળવી હતીજેમાં 550 સામે નથી અન્ય કોઈપણ ભારતીય કેપ્ટન ઓડીઆઇ વર્લ્ડ કપમાં ઓક્સિજનમાં 400 પ્લસ રન બનાવી શક્યો નથી રોહિત આ લીસ્ટમાં નંબરે જ બનાવવા માટે 250 જેટલા રનની જરૂર છે રોહિત નું અત્યાર નું ફોર્મ જોતા એવું કહી શકાય તે આ રેકોર્ડ આસાનીથી તોડી શકે છે રોહિત શર્મા નું ફોર્મ આવું ને આવું જો કાયમ રહે તો તે વર્લ્ડ કપમાં 500 રન પણ બનાવી શકે છે 2019 ના વર્લ્ડ કપમાં તેમણે 5 સેન્ચ્યુરી મારી હતી આ વર્લ્ડ કપમાં પણ અત્યારે એક સેન્ચ્યુરી અને એક હાફ સેન્ચ્યુરી મારી ચૂક્યા છે અને સાથે સાથે હવે તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છક્કા મારનાર બેટ્સમેન પણ બની ગયા છે. કાલની મેચમાં રોહિત કેટલા રન મારે છે એના પર રેકોર્ડની ગણતરી જોવાની મજા આવશે. 

મિત્રો ઉપર જણાવેલ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે તે લખવામાં આવે છે ઉપર જણાવેલ કોઈ પણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એકવાર તો તમારી વિભાગની વેબસાઈટ પર જઈ ચેક કરી લેવું. ઉપર જણાવેલ કોઈ પણ માહિતી નહીં જવાબદારી gujnow.com લેતું નથી.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!