Guj Now

સેમીફાઈનલ પહેલા ઘાતક બન્યો રોહિત શર્મા,બનાવી દીધા આ મોટા રેકોર્ડ ,હવે ન્યૂઝીલેન્ડનો વારો

 | 
Semi final news

સેમીફાઈનલ પહેલા ઘાતક બન્યો રોહિત શર્મા : ઇન્ડિયન ટીમ અત્યારે ખૂબ જ ફોર્મમાં ચાલી રહી છે પોતાની લીગ મેચની એક પણ મેચ હાર્યું નથી અને સેમી ફાઈનલ માં સ્થાન બનાવી લીધું છે ભારતીય ટીમની સેમ ફાઈનલ માં ન્યૂઝીલેન્ડ સામે ટક્કર થવાની છે એ પહેલા જ નેધરલેન્ડ સામેની મેચમાં રોહિત શર્માએ 5 રેકોર્ડિંગ ની લાઈન લગાવી દીધી છે આજે આપણે આ લેખમાં રોહિત શર્મા કયા કયા નવા રેકોર્ડો બનાયા એવી છે ડિટેલમાં વાત કરીશું તો મિત્રો શું તમે પણ ક્રિકેટફ્રેન્ડ છો તો આ લેખને સંપૂર્ણ વાંચજો અને મિત્રો સાથે પણ શેર કરજો. આવી નવી નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં. 

ઇન્ડિયન ટીમ પોતાની ગ્રુપ રાઉન્ડની મેચોમાં સૌથી ઉત્તમ ટીમ તરીકે ઉભરી આવી છે ઇન્ડિયન ટીમની આખરી મેચ ન્યુઝીલેન્ડ સામે 12 તારીખે રમવામાં આવેલી હતી જેમાં રોહિત શર્મા બેટિંગ કરવાનું નિર્ણય લીધો હતો રોહિત શર્મા અને ગીલ એ ટીમ ને ખૂબ જ ઝડપી શરૂઆત આપી હતી અને નેધરલેન્ડ સામે મોટો સ્કોર કરવા માટે આગના બેસ્ટમેનોને એકદમ રાહત આપી દીધી હતી આ પહેલા ઇન્ડિયન ટીમે આઠમાંથી આઠ મેચ જીતી પોઈન્ટ ટેબલમાં ટોપનું સ્થાન મેળવ્યું હતું ટીમ ઇન્ડિયાએ પહેલી દસ ઓવરમાં 91 રનની જબરજસ્ત ઓપનિંગ પાર્ટનરશીપ નોંધાવી હતી રોહિત શર્માએ આ મેચમાં પાંચ નવા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા જે નીચે મુજબ આપેલા છે.

રોહિત શર્મા વર્લ્ડ કપમાં પ્રથમ વખત કેપ્ટન્સી કરી રહ્યા છે વર્લ્ડકપની અંદર કેપ્ટેન્સી કરનાર દરેક ઇન્ડિયન કેપ્ટન રન મામલામાં  ખરો સાબિત થયો છે પણ રોહિત શર્મા આ બધાની આગળ નીકળી ગયા છે પહેલીવાર કોઈ ભારતીય કપ્તાન દ્વારા 500 plus ના રનને પાર કર્યા છે આ પહેલા ગાંગુલી 2003 ના વર્લ્ડ કપમાં 11 મેચમાં 58 ની એવરેસ્ટ થી ૪૬૫ રન બનાવ્યા હતા. જેમાં ત્રણ અડધી સુધી ભટકાડી હતી અને ટીમ ઇન્ડિયા 2003માં ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી જોકે 2003માં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાને હાર નો સામનો કરવો પડ્યો હતો. . રોહિત શર્મા એ ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયા છે જે વર્લ્ડ કપ ની અંદર સૌથી વધારે રન બનાવવાનો એક ઇન્ડિયન કેપ્ટન તરીકેનો એક નવો રેકોર્ડ કર્યો છે. 

ઓપનર તરીકે 14 હજાર રન પુરા કર્યા :

રોહિત શર્મા છેલ્લા કેટલાય સમયથી ઈન્ડિયા માટે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવે છે અને ટીમ ઇન્ડિયા માટે એક મજબૂત ઓપનર તરીકે ઉપરી આવ્યા છે. ઉપનાની વાત કરીએ તો ભારતીય ટીમમાં ઓપનિંગ તરીકે સૌથી વધુ રન વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકર માટે બનેલા છે વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર એક ઓપનર તરીકે 14,000 થી વધુ રન બનાવેલા છે રોહિત શર્માએ આ રેકોર્ડને સરભર કરી 14000 રન બનાવનાર ઉપનરની યાદીમાં પોતાનું નામ ઉમેર્યું છે. રોહિત શર્મા ભારત માટે આ ત્રીજો બેટ્સમેન તરીકે એડ થયો છે અત્યાર સુધી વિરેન્દ્ર સહેવાગે ઓપનર તરીકે 15,758 રન બનાવ્યા છે અને સચિને 15,335 રન બનાવ્યા છે જો રોહિત શર્મા પોતાનું આવું જ ફોર્મ જાળવી રાખે તો સચિન અને સહેવાગ ના રેકોર્ડને આસાનીથી તોડી શકે છે

એક વર્ષમાં સૌથી વધારે છગ્ગા ફટકાર્યા

 શર્માજીએ નેધરલેન્ડ સામેની મેચમાં પોતાને 61 રન ની ઈનિંગમાં બે છક્કા ફટકારા હતા તે સાથે જ રોહિત શર્મા એક વર્ષમાં સૌથી વધુ છક્કા મારનાર બની ગયો છે અત્યાર સુધી રોહિત શર્માએ આ વર્ષમાં 60 છક્કા લગાવી લીધા છે આ પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના આક્રમક બેટ્સમેન ડિવિલિયર્સ પાસે હતો તેમણે એક વર્ષમાં 58 છક્કા માર્યા હતા. રોહિત શર્માએ આ પહેલા છક્કા ના રેકોર્ડમાં ક્રિસ ગેલને પણ પાછળ છોડ્યા હતા જેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 55 3 છક્કા માર્યા હતા વર્લ્ડકપની અંદર રોહિત શર્મા રેકોર્ડને પણ તોડીને સૌથી વધુ ઇન્ટરનેશનલ સિક્સમાં પોતાનું નામ દર્જ કર્યું છે. 

 


 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!