Guj Now

PM Kisan 15th Installment: પ્રધાનમંત્રી કિસાન યોજના 15મોં હપ્તો જાહેર , ચેક કરો આ રીતે

 | 
PM Kisan 15th Installment
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દિવાળી બોનસ પીએમ કિસાન નો 15 મો હપ્તો જાહેર ખેડૂતોને મળશે રૂપિયા 2000 

PM Kisan 15th Installment: : ખેડૂત મિત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે . ગુજરાત સરકાર દ્વારા પીએમ કિસાન નો 15 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવામાં આવે છે . આ આપતો 15 નવેમ્બર 2023 ના દિવસે જમા કરવામાં આવેલ છે . જો મિત્રો તમે તમારા હપ્તાનું સ્ટેટસ જોવા માગતા હોય તો આ લેખને ધ્યાનપૂર્વક વાંચજો આ લેખમાં અમે સંપૂર્ણ માહિતી આપવાના છીએ કે પીએમ કિસાનના 15 માં હપ્તાનું સ્ટેટસ કઈ રીતના જોવું તે અંગેનું તમામ માહિતી આજના લેખમાં આપેલ છે .

પીએમ કિસાન યોજના

પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે જેમાં ખેડૂતોને ₹2,000 ની સહાય પેટે ત્રણ હપ્તાહ માં રૂપિયા 6,000 આપવામાં આવે છે . અત્યાર સુધીમાં પીએમ કિસાનના 15 હપ્તા જાહેર કરી દેવામાં આવે છે 15 મો હપ્તો તારીખ 15 નવેમ્બર 2023 ના રોજ જાહેર કરી દેવામાં આવે છે અને ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે . 

PM kisan 15th Installment 2023

યોજના નું નામ પ્રધાનમંત્રી કિસાન યોજના 2023
સહાય 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
લાભાર્થી દેશ નાં ખેડૂતો
કેટલામો હપ્તો 15મોં હપ્તો

PM KISAN 15 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરો

15મોં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.

  • સ્ટેપ 1: સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
  • જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 15મો હપ્તો નહીં મળે.
PM કિસાન યોજનાની વેબસાઈટ અહીં ક્લિક કરો

WhatsApp ગ્રૂપમાં જોડાવો!