Guj Now

ICC World Cup 2023 : પાકિસ્તાન નો માર્ગ મુશ્કેલીમાં , જાણી લો સેમી ફાઇનલ કઈ ટીમ રમશે ?

 | 
semi final team

મિત્રો અત્યારે વર્લ્ડ કપ ની અંદર ખૂબ જ રસાકસી વાળી મેચો થઈ રહી છે દરેક ટીમ પોતાનો સેમી ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે એવામાં ભારત અને અન્ય ત્રણ ટીમોએ સેમિફાઇનલમાં પોતાની લગભગ જગ્યા બનાવી લીધી છે આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ કઈ ટીમો ફાઇનલ રમશે અને કઈ ટીમો બહાર થઈ ગઈ છે તો મિત્રો કે તમે પણ ક્રિકેટના રશિયા હોય ત્યાં લેખન સંપૂર્ણ વાંચજો મિત્રો સાથે પણ શેર કરજો.

મિત્રો સેમી ફાઇનલ ની વાત કરીએ તો અત્યારે ભારત પોઇન્ટ ટેબલ ની ટોપ ઉપર પોતાનું સ્થાન જાળવી રાખી પ્રથમ ટીમ ફાઇનલ માટે ક્વોલીફાયર બની ગઈ છે ભારતે પોતાની આઠમાંથી આઠ મેચ જીતી પોઇન્ટ ટેબલ નો તાજ બની રહી છે ભારતની હજુ એક મેચ બાકી છે જે નેધરલેન્ડ સામે રમવાની છે આ મેચ રવિવારે 2:00 વાગે શરૂ થશે ભારતને મેચ હારે કે જીતે સેમિફાઇનલ માટે કોઈ જ ફરક પડતો નથી એ પોતાનું સ્થાન સંપૂર્ણ રીતે પોઇન્ટ ટેબલમાં જાળવી રાખશે.

સેમ ફાઈનલ માટે બીજી કોઈ ટીમ દાવેદારી નોંધાવે છે તો તે સાઉથ આફ્રિકા છે સાઉથ આફ્રિકા પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે પોતાનું સ્થાન મેળવી સેમ ફાઈનલ માટે દાવેદારી નોંધાવે છે આજે જો અફઘાનિસ્તાનને તે હરાવે છે તો તે ક્વોલિફાઇડ થનારી બીજી ટીમ બની જશે સાઉથ આફ્રિકાના અત્યાર સુધીમાં છ મેચ જીતીને 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.

ત્રીજી ટીમ એટલે કે ઓસ્ટ્રેલિયન ટીમ સેમી ફાઈનલ માટે સખત દાવેદારી નોંધાવી રહી છે કઈ મેચમાં અફઘાનિસ્તાનને જોરદાર રીતે હરાવી તે પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમેજોવા મળી રહી છે ઓસ્ટ્રેલિયા ની હજુ એક મેચ બાંગ્લાદેશ સામે રમવાની બાકી છે અત્યારે તે પોઇન્ટ ટેબલમાં 12 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે પોતાની દાવેદારી નોંધાવી રહી છે.

ચોથી ટીમ ન્યૂઝીલેન્ડ છે ન્યૂઝીલેન્ડ લગભગ ક્વોલિફાયર માટે નક્કી જ છે પણ જો પાકિસ્તાન ઇંગ્લેન્ડને 300 અને હરાવે છે તો ન્યૂઝીલેન્ડ માટે ખતરના સંકેત જોવા મળી શકે છે ન્યૂઝીલેન્ડ અત્યારે પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર પોતાનું સ્થાન મેળવેલ છે ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશને હરાવી ચોથો ક્રમ પર પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.

પાકિસ્તાનની ટીમ સેમી ફાઈનલ માટે ખૂબ જ મહેનત કરી રહી છે પોતાની એડી ચોડીનું જોર લગાવી રહી છે પાકિસ્તાનની ટીમના સેમી ફાઇનલ ના ચાન્સીસ બીજી ટીમો પર આધારિત છે જો ન્યૂઝીલેન્ડ પોતાની છેલ્લી મેચ હારી ગયું હોત તો પાકિસ્તાનના ચાન્સીસ ખૂબ જ વધી જાત પાકિસ્તાનને ફક્ત પછી એક મેચ જીતવાની હતી પણ ન્યૂઝીલેન્ડ એણે પોતાની છેલ્લી મેચ જીતીને પાકિસ્તાનની બાજુ બગાડી દીધી છે. હવે પાકિસ્તાનનો માર્ગ ખૂબ જ મુશ્કેલી ભર્યો થઈ ગયો છે પાકિસ્તાનની મેચ હવે ઇંગ્લેન્ડ સામે રમવાની બાકી છે પાકિસ્તાન જો ઇંગ્લેન્ડને 300 રનથી કરાવે છે તો પાકિસ્તાન સેમી ફાઇનલ માટે દાવેદારી પેસ કરી શકે છે નહીં તો પાકિસ્તાનને સ્વાદ ચાખવા મળશે નહીં. જો પાકિસ્તાન સેમિ ફાઇનલ માં પ્રવેશ કરવામાં સફળ રહે છે તો ઇન્ડિયા પાકિસ્તાનની જબરજસ્ત મેચ દર્શકોને જોવા મળશે.

સેમી ફાઇનલ કઈ રીતે રમાશે :

મિત્રો વર્લ્ડ કપ તો બધા લોકો જોવે છે પણ વર્લ્ડ કપ ના નિયમો અને ક્રિકેટના નિયમો બધા લોકોને ખબર હોતા નથી એવી જ રીતે સહી ફાઈનલ માં કઈ ટીમ આવશે એ તો બધાને ખબર પડે છે પણ કઈ ટીમ કોના સાથે રમશે એ કોઈને ખબર પડતી નથી મિત્રો આજે અમે તમને જણાવીએ કે કઈ ટીમ કોની સાથે રમશે મિત્રો પ્રથમ સેમી ફાઈનલ તારીખ 15 નવેમ્બર 2023 ના રોજ રમવામાં આવશે જેમાં સેમી ફાઇનલમાં આવેલ પ્રથમ ટીમ અને ચોથી ટીમ એમ બે ટીમો રમશે.

મિત્રો સેમિફાઇનલની બીજી મેચ તારીખ 16 નવેમ્બર 2023 ના રોજ રમવામાં આવશે જેમાં બાકીની વધેલી બે ટીમો રમશે જે બીજી અને ત્રીજી ટીમ હશે બંનેમાંથી જે પણ ટીમ જીતશે તે ટીમ ફાઇનલ માટે દાવેદાર ગણાશે અને ફાઇનલ 19 તારીખે રમાવવામાં આવશે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમદાવાદમાં રમવામાં આવશે.

મિત્રો ઉપર જણાવેલ તમામ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવી છે કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ કે સત્તાવાર વિભાગ સાથે ચેક કરી લેવું. ઉપર જણાવેલ કોઈ પણ માહિતી ની અમે કોઈપણ જવાબદારી લેતા નથી.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!