Guj Now

ફરી એકવાર મોકો IND VS PAK, જબરજસ્ત રહેશે ટક્કર, જાણી લો કઈ રહેશે ટીમ?

 | 
IND VS PAK

ફરી એકવાર મોકો IND VS PAK : ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ખૂબ જ રસપ્રદ રહે છે ચાહકો મેચમાં જોવા માટે તડપી રહ્યા છે લોકો આ મેચની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે આજે આપણે આ લેખમાં જાણી શકે ફરી એક વાર શું ભારત પાકિસ્તાનને હરાવશે? કઈ રહેશે ભારતીય ટીમ અને કયો બોલર ભારતીય ટીમના બેટ્સમેનને પરેશાન કરશે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો.

IND VS PAK  ની મેચ 14 ઓક્ટોબર 2023 ના રોજ યોજવાની છે આ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવાની છે આ સ્ટેડિયમમાં વિશ્વનું સૌથી મોટું કેપેસિટી વાળું સ્ટેડિયમ છે આ સ્ટેડિયમમાં કુલ 1,20,000 લોકોની સાથે મેચ જોઈ શકે છે આ સ્ટેડિયમની અત્યાર સુધીમાં બધી જ ટિકિટો લગભગ ફૂલ થઈ ગઈ છે અમદાવાદની તમામ હોટલો પણ  ફુલ થઈ ગઈ છે લોકોને આ મેચ માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહે છે લોકો આતુર નથી આ મેચની રાહ જોઈ રહ્યા છે પણ હવે ક્રિકેટ ચાહકોના આતુરતા નો અંત આવી ગઈ છે. ફક્ત એક જ દિવસ હવે મેચ માટે રહી ગયો છે. 

ઇન્ડિયા પોતાની ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચોમાં સારો એવો પ્રદર્શન કરી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે અને પોતાના રન રેટમાં પણ સારો એવો વધારો કરીને ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે પહેલી મેચમાં પ્રથમ ત્રણ વિકેટ સાવ સસ્તામાં પડી ગઈ હતી પણ બીજી મેચમાં પ્રથમ ત્રણ બેસ્ટમેનો સારા એવા ફોર્મમાં જોવા મળે છે એ ભારત માટે સારી સંકેત છે અને બોલર પહેલેથી જ ફોર્મમાં જોવા મળી રહે છે અને સિરાજ ની જોડી ખૂબ જ બેટ્સમેનને તંગ કરી રહી છે સાથે જાડેજા અને અશ્વિન ની જોડી પણ ધૂમ મચાવી રહી છે બેટિંગમાં સુગમનગીલની ગેરહાજરીમાં ઈશાન કિશન પણ સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે વિરાટ કોહલી પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે અને કેર રાહુલ પણ ખૂબ જ સરસ ફોર્મમાં જોવા મળી રહ્યા છે ભારતીય ટીમ એકદમ સારા એવા ફોર્મ માં જોવા મળી રહી છે. તેમના ફોર્મ ને જોતા ટીમના વિન પર્સન્ટેજ 67% થી વધુ જોવા મળી રહ્યા છે.

સામેની ટીમ એટલે કે પાકિસ્તાનની ટીમ પણ નેધરલેન્ડ અને શ્રીલંકા જેવી ટીમોને હરાવીને બે મેચ જીતીને આવી છે પાકિસ્તાનની ટીમ પણ સારા એવા ફોર્મમાં જોવા મળી રહી છે પાકિસ્તાન ટીમના ક્રિકેટ ઉપર બેટ્સમેન રિઝવાન ખૂબ જ ફોર્મમાં જોવા મળી રહ્યા છે શ્રીલંકા સામે તેમને 134 રન ની રમત રમી હતી અને મેચ જીતાડી હતી સાથે સાથે પાકિસ્તાનને બોલરો પણ ખૂબ જ ફોર્મમાં છે ભારતીય ટીમને શહેનશાહ આફ્રિદી અને હરી શ્રોફ પણ ભારતીય ટીમ  બેટ્સમેનોને પરેશાન કરી શકે છે અને સારી વિકેટો પાડી શકે છે તો ભારતીય ટીમના બેસ્ટમેનોને આ બે બોલર સામે સંભાળીને રમવું પડશે.

ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચમાં નીચે પ્રમાણે નહીં પ્લેયિંગ ઇલેવન રમાડી શકે છે

  • ROHIT SHARMA 
  • KISHAN
  • VIRAT KOHALI
  • KL RAHUL
  • IYER
  • JADEJA
  • HARDIK PANDYA
  • KULDIP YADAV
  • JASMRIT
  • SHAMI
  • SHIRAJ

 LIVE જોવા માટે અહીં ક્લિક કરો

WhatsApp ગ્રૂપમાં જોડાવો!