Guj Now

World Cup 2023 : જાડેજા પર કરેલું MS ધોનીનું 10 વર્ષ જૂનું ટ્વિટ થયું વાયરલ , જાણો શું કહ્યું હતું ટ્વિટ માં ?

 | 
ms dhoni 10 year old tweet on jadeja goes viral
સર જાડેજા માટે દસ વર્ષ પહેલા એમ એસ ધોનીએ કરેલ ટ્વીટ વાયરલ જાણી લો શું કહ્યું હતું

World Cup 2023  : મિત્રો અત્યારે ભારત વર્લ્ડકપની અંદર જબરદસ્ત પર્ફોર્મન્સ આપી રહી છે દુનિયાની નંબર વન ટીમ બની ગઈ છે જે સતત આ વર્લ્ડ કપમાં જીતની કદર પર ચાલી રહી છે ભારત અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી એક જ મેચ જીતવાની રહી છે જે છે ફાઇનલ ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે ભારત ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે હવે બીજી ટીમ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા માંથી એક રહેશે ગઈકાલની મેચમાં ઓસ્ટ્રેલિયા જબરજસ્ત મેળવી સાઉથ આફ્રિકાની ટીમને વર્લ્ડકપ માંથી બહાર કરી દીધી છે આજે આપણે આ લેખમાં વાત કરીશું કે ધોનીએ સર જાડેજા માટે દસ વર્ષ પહેલાં કરેલ ટ્વીટ અત્યારે ખૂબ જ વાયરલ થયું છે આ ટ્વિટમાં ધોનીએ શું લખ્યું હતું આજે આપણે ડિટેલમાં વિશે ચર્ચા કરીશું.

Watch] Ravindra Jadeja takes a sky-high catch to dismiss dangerous Glenn  Phillips in World Cup semifinal vs NZ, wife Rivaba reacts

સર જાડેજા ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ત્રણ કેચ પકડ્યા હતા. માટે લોકો એમ એસ ધોની નું દસ વર્ષ પહેલાં રી ટ્વિટ કરીને જબરજસ્ત વાયરલ કરી નાખ્યું છે આ ટ્વિટમાં એમ એસ ધોનીએ લખ્યું હતું કે જાડેજા કેચ માટે દોડતા નથી પણ કે જેમની પાછળ દોડી રહ્યો છે એટલે કે જાડેજા જ્યાં ઊભા હોય ત્યાં ખેંચ તેમને શોધતો ત્યાં પહોંચી જાય છે. ભારતીય ટીમ એ ન્યૂઝીલેન્ડને જીતવા માટે 398 રન નો ટાર્ગેટ આપ્યો હતો બે વિકેટ તો શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી પરંતુ અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સ અને ઈનીંગને જબરજસ્ત સંભાળી ટીમના જીતની હતી બંને વચ્ચે 181 રનની જબરજસ્ત ભાગીદારી નોંધાવી હતી ત્યારબાદ વિલિયમ્સન આઉટ થતાં અને લેથમ પણ જલ્દી આવ થતા ટીમ પર પ્રેશર . આવી ગયું  હતું. પણ મિચેલ એક બાજુથી મેચને પકડી રાખી હતી અને ફિલિક્સ સાથે પણ સારી પાર્ટનરશિપ કરી હતી પરંતુ 43 મે ઓવરમાં જાડેજા એ લોગો પર ફિલિપ્સનો કેચ પકડ્યો હતો પછી બીજા બે કેચ પણ પકડ્યા હતા માટે દસ વર્ષ પહેલાનું એમ એસ ધોની નું ટ્વીટ કરેલો અત્યારે જબરજસ્ત વાયરલ થઈ રહ્યું છે  

 Ravindra Jadeja drops a simple catch in World Cup match against New Zealand  | Cricket News - Times of India

ધોનીનું ટ્વિટ થયું વાયરલ :

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ 10 વર્ષ ટ્વિટમાં લખ્યું હતું કે કેચ પકડવા માટે નથી ભાગતો પરંતુ બોલ તેને શોધીને તેના હાથમાં આવી પડી જાય છે ગઈકાલની મેચમાં રવિન્દ્ર જાડેજા એ ત્રણ ખેંચ પકડ્યા હતા જે ધોનીનું ટ્વીટ સાચું સાબિત કરે તે પ્રમાણે હતા. જાડેજા ફિલ્ડિંગમાં જબરજસ્ત પરફોર્મન્સ આપી રહ્યા છે જાડેજા ફિલ્ડીંગ માટે ભારતની એક મજબૂત પાંશુ કહી સકાય. જાડેજા માટે પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ દસ વર્ષ પહેલાં જ આ ટ્વિટ કરી લોકોને માહિતી આપી હતી અત્યારે વર્લ્ડ કપમાં જબરજસ્ત પરફોર્મન્સ જોઈ લોકો આ ટ્વીટને  ફરી ટ્વીટ કરી રહ્યા છે. અને આ ટ્વીટ જબરદસ્ત વાયરલ થઈ રહ્યું છે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!