Guj Now

Jio નો જોરદાર રિચાર્જ પ્લાન, એક રિચાર્જમાં ત્રણ મહિના માટે બધું જ ફ્રી , જાણી લો અત્યારેજ

 | 
jio recharge

Jio નો જોરદાર રિચાર્જ પ્લાન, એક રિચાર્જમાં ત્રણ મહિના માટે બધું જ ફ્રી : મિત્રો અત્યારે બજારમાં ઘણા બધા પ્લાન કસ્ટમર માટે મૂકવામાં આવતા હોય છે માટે કસ્ટમર હંમેશા એ મૂંઝવણમાં રહેતો હોય છે કે કયો પ્લાન કરાવું તો મને સારા એવા લાભ થશે જે મને લાંબા સમય સુધી સારા એવા ફાયદા કરી આપશે. તો મિત્રો હવે તમારી આ કન્ફ્યુઝન ની ઉકેલ લાવી દીધો છે jio ના આ જોરદાર પ્લાન સાથે આજે આપણે આ પ્લાન વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમામ મિત્રો સાથે પણ શેર કરજો.

મિત્રો આજે આપણે jio ના એવર પ્લાન્ટ વિશે વાત કરવાના છીએ કે જે સામાન્ય માણસને પરવડે અને સાથે સાથે બધી જ સેવાઓનું ગ્રાહક આનંદ મેળવી શકે અત્યારે આ આધુનિક યુગમાં દરેક માણસ ઓછા પૈસામાં વધુ ફાયદો કઈ રીતે મેળવી શકાય. મિત્રો આજે આપણે jio ના 666 પ્લાન વિશે વાત કરવાના છીએ મિત્રો આજે આપણે આ લેખમાં જાણીશું કે jio દ્વારા આ પ્લાનમાં શું શું સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે jio દ્વારા આ પ્લાનમાં કેટલી વેલીડીટી કેટલું ઇન્ટરનેટ કેટલા એસએમએસ અને બીજી કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે એ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું.

આ પ્લાન ની અંદર જિયો ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ ની સુવિધા પૂરી પાડે છે આ વોઇસ કોલ લોકલ અને એસટીડી ગમે તે અનલિમિટેડ કોલિંગ કસ્ટમરને વાપરવા માટે મળે છે સાથે સાથે jio ટુ jio બીજા સીમકાર્ડ સાથે પણ વાત કરવાનો આનંદ આ પ્લાનમાં મેળવી શકાય છે.

જીઓ દ્વારા આ પ્લાન ની અંદર રોજનું 1.5 જીબી જેટલું હાઈ સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવે છે ત્યારબાદ 64 kbps ની સ્પીડ સાથે ઇન્ટરનેટ કસ્ટમરને વાપરવા મળે છે એટલે કે જીઓ આ પ્લાન ની અંદર 126 જીબી ડેટા 84 દિવસ માટે કસ્ટમર ને વાપરવા માટે આપે છે સાથે સાથે આ પ્લાન ની અંદર ઇન્ટરનેટ વોઇસ અને એસએમએસની દિવસની વેલીડીટી ગ્રાહકોને મળે છે.

જે પોતાના કસ્ટમર માટે આ પ્લાન ની અંદર રોજના 100 એસએમએસની સુવિધા પણ આપે છે અને આ પ્લાનની અંદર jio ના એપ પણ વાપરવા મળે છે જેવા કે જીઓ ટીવી છે જીઓ સિનેમા છે jio ક્લાઉડ છે વગેરે પ્લાનના કોમ્પ્લીમેન્ટરી સબસ્ક્રિપ્શન પણ મળે છે આ બધી જ સેવાઓ 84 દિવસની વેલીડીટી સાથે પૂરી પાડવામાં આવે છે.

મિત્રો આધુનિક યુગ ની અંદર દરેક વસ્તુ ઝડપી બની ગઈ છે અને આસાન બની ગઈ છે. તો jio નો આ પ્લાન નું રિચાર્જ પણ કરવું ખૂબ જ આસાન છે તમે jio ના આ પ્લાન નું રિચાર્જ નજીકના કોઈપણ jio સેન્ટર કે નજીકના કોઈપણ રિટેલર પાસે જઈને કરાવી શકો છો તથા તમે જાતે પણ ઓનલાઇન એપની મદદથી આ પ્લાન નું રિચાર્જ કરાવી શકો છો. બીજી બધી ઓનલાઇન એપની જેમ જીઓ પણ પોતાની ઓનલાઈન એપ દ્વારા પોતાના ગ્રાહકો માટે રિચાર્જ ની સેવા પૂરી પાડે છે jio એપ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું એ નીચે મુજબ આપેલ છે.

  • સૌપ્રથમ જીઓ એપ ઓપન કરો
  • તેમાં તમારે જે રિચાર્જ પ્લાન કરવો હોય તે પસંદ કરી લો
  • હવે રિચાર્જ પ્લાન ની કિંમત ઓનલાઇન મારફતે ચૂકવી દો
  • તમારું રિચાર્જ સંપૂર્ણપણે થઈ જશે

 વધુ માહિતી માટે નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરવાની અમારી વાચક મિત્રોને સલાહ છે. મિત્રો ઉપર જણાવી તમામ માહિતી તમને ફક્ત માહિતી મળી રહે તે લખવામાં આવેલ છે માટે કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એક વાર સત્તાવાર વેબસાઈટ સાથે કે સત્તાવાર વિભાગ સાથે પૃષ્ટિ કરી લેવી. GUJNOW.COM ઉપર જણાવેલ માહિતી પર કોઈ જવાબદારી લેતું નથી.

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!