Guj Now

જિયોનો સૌથી સસ્તો પ્લાન, 149 રૂપિયામાં ડેટા અને કોલિંગની મજા, સાથે ઘણાબધા લાભ

 | 
 Reliance Jio cheapest Plan:

જિયોનો સૌથી સસ્તો પ્લાન : અત્યારે લોકો કયો પ્લાન કરાવું એ વિશે ખૂબ જ મોટી કન્ફ્યુઝનમાં રહેતા હોય છે કારણ કે લોકોને ખબર જ નથી હોતી તે કયા પ્લાનમાં કેટલા બેનિફિટ કે કેટલા લાભ વધારે મળશે તો મિત્રો તમારા માટે આજે અમે લઈને આવ્યા છીએ jio નો એકદમ ચીપેસ્ટ પ્લાન જાણશો તો તમે પણ આ પ્લાન ની માહિતી લીધા વગર રહી નહીં શકો તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો

જિયોનો સૌથી સસ્તો પ્લાન, 149 રૂપિયામાં ડેટા અને કોલિંગની મજા, સાથે ઘણાબધા લાભ 

Reliance jio પોતાના તમામ ગ્રાહકોને સારી એવી સુવિધા મળી રહે તે માટે અવનવા પ્લાનની જાહેરાત કરતી રહે છે કંપની પોતાના કસ્ટમરને કઈ રીતે સાચવવો હોય તે સારી રીતે જાણે છે એ માટે હમણાં જ એક નવા પ્લાન ની જાહેરાત કરી છે આ પ્લાનમાં ઘણા બધા લાભો આપવામાં આવે છે આ પ્લાન ની કિંમત નજીવી છે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ પ્લાન ની કિંમત ફક્ત 149 રૂપિયા નક્કી કરવામાં આવી છે આ પ્લાનમાં મોટા પ્લાનની જેમ બધી જ સુવિધાઓ ગ્રાહકોને આપવામાં આવશે.

વિગત  લાભ 
કીમત  149
વેલેડીટી  20 day 
Inter net  20 GB

 

ઉપર જણાવ્યા મુજબ આ પ્લાન માં 20 દિવસની વેલીડીટી આપવામાં આવે છે સાથે સાથે આ પ્લાનમાં 20 જીબી ડેટા પણ આપવામાં આવે છે ગ્રાહકોને રોજનું એક જીબી જેટલું ઇન્ટરનેટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે 100 એસએમએસ પણ દિવસના આપવામાં આવે છે અને કોલિંગ તો અનલિમિટેડ ખરું જ

તો મિત્રો જો તમે પણ આ પ્લાન રિચાર્જ કરવામાં આવતા હોય તો તમે નજીકના જીઓ સેન્ટર કે કોઈપણ ઓનલાઇન એપ દ્વારા રિચાર્જ કરી શકો છો jio પોતાની એપ દ્વારા પણ રિચાર્જ કરવાની સુવિધા પૂરી પાડે છે એફ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું કે નીચે મુજબ આપેલું છે.

જીઓ APP દ્રારા કઈ રીતે રિચાર્જ કરવું :

 સૌપ્રથમ એપ ને ઓપન કરી તમારે જે રિચાર્જ પ્લાન કરવો હોય તે સિલેક્ટ કરો

  1. રિચાર્જ પર ક્લિક કરો.
  2. પ્લાન પસંદ કરો.
  3. પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  4. ત્યારબાદ, Payment કરો.
પ્લાન ની વધુ માહિતી માટે                       અહી ક્લિક કરો
હોમ પેજ                   અહી ક્લિક કરો

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!