Guj Now

જીઓ નો સોથી સસ્તો પ્લાન, જાણી લો આ છે કીમત?, કેટલો મળશે ડેટા ?

 | 
jio rechge plan

જીઓ નો સોથી સસ્તો પ્લાન, જાણી લો આ છે કીમત? : મિત્રો જીઓ પોતાના ગ્રાહકો માટે ઘણા બધા નવા નવા પ્લાનની જાહેરાત કરતો હોય છે પણ તેને બદલાવને જીવનના પ્લાન વિશે ખબર હોતી નથી અમુક લિમિટેડ કિંમતોમાં ઘણા બધા ફાયદા jio નો પ્લાનમાં મળી રહે છે આજે આપણે આલેખમાં એવા જ એક પ્લાન વિશે વાત કરીશું જેની કિંમત સાવ ન જીવી છે અને લાભ ઘણા બધા છે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં.

મિત્રો આજે આપણે jio ના એવા પ્લાન્ટ વિશે વાત કરીશું કે જેમાં બીજા બધા મોંઘા પ્લાનના બેનિફિન તો મળશે જ અને સાથે સાથે કિંમત પણ ઓછી રહેશે મિત્રો જીઓ દ્વારા આ પ્લાન 149 ની નજીક કિંમત કે બહાર પાડવામાં આવે છે આ પ્લાનમાં ગ્રાહકોને ઘણા બધા લાભ પૂરા પાડવામાં આવે છે જેમ કે આ પ્લાનમાં ગ્રાહકોને 20 દિવસની વેલીડીટી પૂરી પાડવામાં આવે છે

મિત્રો આ પ્લાનમાં ગ્રાહકોને રોજનું 1 gb જેટલું ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવે છે એટલે કે 20 જીબી જેટલું ઇન્ટરનેટ આપણામાં મળે છે સાથે સાથે રોજના 100 જેટલા એસએમએસ પણ સાથે આપવામાં આવે છે અને આ પ્લાનમાં કોલિંગ તો અનલિમિટેડ ખરું જ અને 20 દિવસ જેટલી વેલીડીટી ફક્ત 149 રૂપિયામાં આપવામાં આવે છે jio પોતાના દરેક ગ્રાહકોને સંતોષ મળી રહે અને તેના બજેટમાં તેનો પ્લાન પડે એ માટે આવા અવનવા પ્લાનની જાહેરાત કરતું હોય છે તમે આ પ્લાનની રિચાર્જ માટે કોઈપણ ઓનલાઇન એક કે નજીકના કે જીઓ ઓફિસ પર જઈ આ પ્લાન ની માહિતી કે આ પ્લાન નો રિચાર્જ કરાવી શકો છો જીઓ પોતાના app દ્વારા પણ રિચાર્જ કરવાનું ઓપ્શન આપે છે jio એપ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું એ નીચે આપેલ છે.

Jio એપ ની મદદ થી કરો રિચાર્જ :

  1. રિચાર્જ પર ક્લિક કરો.
  2. પ્લાન પસંદ કરો.
  3. પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  4. ત્યારબાદ, Payment કરો.

મહત્વની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!