Guj Now

Jio એ તો મોજ કરાવી દીધી, દરરોજ ના 3 જીબી ડેટા સાથે મળશે અનેક લાભ જુઓ આ નવા પ્લાન

 | 
Jio એ તો મોજ કરાવી દીધી, દરરોજ ના 3 જીબી ડેટા સાથે મળશે અનેક લાભ

Jio જે કરાવી દીધી મોજ લોન્ચ કર્યા નવા ધાસુ પ્લાન : જીઓ દ્વારા હમણાં જ નવા પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આ પ્લાન બીજા બધા પ્લાનમાં આવતી બધી જ સેવાઓ પૂરી પાડશે તથા એક્સ્ટ્રા ઈન્ટરનેટ પણ પૂરું પાડશે આજે આપણે આ લેખમાં આ પ્લાન વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો આવી જવું નવી માહિતીઓ માટે અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરવાનું ભૂલશો નહીં

Jio કંપની પોતાના ગ્રાહકોના પ્રતિ ખૂબ જ એક્ટિવ છે કઈ રીતે વધુ સેવા પૂરી પાડી શકે છે તે વિશે કંઈક ને કંઈક નવીનતા કરતી રહેતી હોય છે એવા જ જીઓ દ્વારા નવા પ્લાનની જાહેરાત કરવામાં આવી છે જેમાં 1,099 અને 1499 એમ બે નવા પ્લાન ની જાહેરાત કરવામાં આવી છે આજે આપણે આપલા મિશન તમામ વિગતો ડિટેલમાં જાણીશું

1099 વાળો પ્લાન :

Jio દ્વારા આ પ્લાનમાં રનિંગ પ્લાનની જેમ બધા લાગો તો મળશે જ જેમ કે અનલિમિટેડ કોલિંગ અને સાથે 100 એસએમએસ પણ આ પ્લાનની વિશેષતા એ છે કે આપ પ્લાનમાં 168 જીબી ગ્રાહકો માટે ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવે છે એટલે કે રોજનું બે જીબી જેટલું ઇન્ટરનેટ તમને વાપરવા મળે છે સાથે આ પ્લાન ની વેલીડીટી 84 દિવસ નક્કી કરવામાં આવે છે ગ્રાહકો માટે આ પ્લાન ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે જેને ઇન્ટરનેટ નો ઉપયોગ વધુ હોય. આ પ્લાનમાં ગ્રાહકોને Subscriptions પણ મળે છે જેમાં જીઓ ટીવી જીઓ સિનેમા jio ક્લાઉડ અને નેટપ્લેક્સ બેઝિક પણ વાપરવા મળે છે. સાથે અનલિમિટેડ 5g સ્પીડ પણ યુઝ કરવા મળે છે

1499 વાળો પ્લાન :

 આ પ્લાન ની અંદર ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને સાથે 100 જેટલા રોજના એસએમએસ અને 84 દિવસની વેલીડીટી પૂરી પાડવામાં આવે છે આ પ્લાન ને વિશેષતા એ છે કે 292 જીબી ઇન્ટરનેટ આ પ્લાનમાં પૂરું પાડવામાં આવે છે એટલે કે રોજનું ત્રણ જીબી ઇન્ટરનેટ આ પ્લાનમાં ગ્રાહકોને વાપરવા મળે છે સાથે સાથે આ પ્લાનમાં ગ્રાહકોને Subscriptions પણ મળે છે જેમાં જીઓ ટીવી જીઓ સિનેમા jio ક્લાઉડ અને નેટપ્લેક્સ બેઝિક પણ વાપરવા મળે છે. સાથે અનલિમિટેડ 5g સ્પીડ તો ખરી જ.

મિત્રો ઉપર જણાવેલ પ્લાન તમે નજીકના કોઈપણ jio સેન્ટર કે નજીકના કોઈપણ રિટેલર પાસે રિચાર્જ કરાવી શકો છો અથવા કોઈપણ ઓનલાઈન એપ દ્વારા આ પ્લાન ની માહિતી અને રિચાર્જ પણ કરી શકો છો jio પોતાના ગ્રાહકોને જીઓ એપ દ્વારા પણ રિચાર્જ કરવાનું બેનિફિટ પૂરું પાડે છે jio એપ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું એ નીચે પ્રમાણે આપેલ છે.

Jio એપ ની મદદ થી કરો રિચાર્જ :

  1. રિચાર્જ પર ક્લિક કરો.
  2. પ્લાન પસંદ કરો.
  3. પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  4. ત્યારબાદ, Payment કરો.

મહત્વની કડીઓ :

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!