Guj Now

IND vs AUS Final: આવી રહેશે અમદાવાદની પીચ, આ બોલરોને મળી શકે છે મદદ, જાણી લો સંપૂર્ણ માહિતી

 | 
IND vs AUS Final: 

IND vs AUS Final: આવી રહેશે અમદાવાદની પીચ : મિત્રો આવતીકાલે વર્લ્ડ કપની ફાઇનલ મેચ થવા જઈ રહી છે ફાઈનલી ની અંદર ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા આમને સામને ટકરાશે 2003 પછી પહેલી વાર ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચ્યું છે એટલે કે અમને સામને 2003 માં છેલ્લી વાર ફાઇનલમાં ટકરાયું હતું આવતીકાલની મેચ જીતવા માટે પીચ રિપોર્ટ જાણવો ખૂબ જ જરૂરી છે. પીચના રિપોર્ટ પરથી કેપ્ટન નક્કી કરી શકે છે કે ટોસ જીતી બેટિંગ લેવી કે ફિલિંગ તો મિત્રો તમે પણ જાણવા માંગતા હોય પીચ અમદાવાદની કેવી રહેશે તો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચ બેટિંગને અનુકૂળ માનવામાં આવે છે પરંતુ આ વર્લ્ડકપ દરમિયાન અહીં બોલરો પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે ખાસ કરીને સ્ટીનરોને આપી જ સારી બોલિંગ કરી ઘણી બધી વિકેટો પાડી છે પાસ બોલરને પણ આપી થોડી ઘણી મદદ મળી શકે છે આવતીકાલે યોજનારી વર્લ્ડ કપ ફાઇનલ ની અંદર પીચ નો મિજાજ કઈ એવો જ જોવા મળી શકે છે. 

અત્યાર સુધી વર્લ્ડ કપ ની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ચાર મેચો રમાઈ ચૂકી છે આ ચારે મેચ ડે નાઈટ રમાડવામાં આવી હતી ચારમાંથી ત્રણ મેચમાં ચેસ કરનાર ટીમ એ વિજય મેળવ્યો છે માટે ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બોલિંગ લેવાનું વધુ પસંદ કરી શકે છે માટે ટોસ ટોસ મહત્વનો સાબિત થઈ શકે છે. 

અત્યાર સુધીની રમાયેલ મેચોની વાત કરીએ તો અહીં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ની વર્લ્ડકપની પ્રથમ મેચ રમાઈ હતી આ મેચમાં ન્યૂઝીલેન્ડ એ ક્રિકેટ ગુમાવી સરળતાથી ટાર્ગેટ ની ચેન્જ કરી લીધો હતો બીજી મેચ ની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનની મેચ પણ આ જ ગ્રાઉન્ડ પર રમાયેલ હતી આ મેચમાં પણ ભારતે જબરજસ્ત બોલિંગનો પ્રભાવ પાકિસ્તાન ટીમ પર પાડ્યો હતો અને ફક્ત 191 માં જ ઓલ આઉટ કરી દીધા હતા અને બીજી નીંગ માં સરળતાથી લક્ષ્યાંક મેળવ્યો હતો . ત્રીજી મેચની વાત કરીએ તો આ મેચિંગ આફ્રિકા અને અફઘાનિસ્તાન સાથે રમવામાં આવી હતી આ મેચમાં પણ સાઉથ આફ્રિકા અફઘાનિસ્તાનને 244 માં અલાઉડ કરી દીધું હતું અને પાંચ વિકેટ ગુમાવી આસાનીથી રન્ચેસ કર્યો હતો ચોથી મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવી હતી. 

વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ મેચ અહીં યોજાઈ હતી. ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરીને 282 રન બનાવ્યા હતા પરંતુ કિવી ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. અહીંની બીજી મેચમાં ભારતે પ્રથમ દાવમાં પાકિસ્તાનને માત્ર 191 રનમાં ઓલઆઉટ કરીને માત્ર 31 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડને 33 રને હરાવવામાં સફળ રહ્યું હતું. પરંતુ ફરી ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 244 રનમાં ઓલઆઉટ કરીને બીજા દાવમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

મિત્રો આપણે અમદાવાદની પીચ પર નજર કરીએ તો પ્રથમ માં શરૂઆતની કેટલીક ઓવરમાં નવા બોલ સાથે મુવમેન્ટ  મળી શકે છે.આ મુવમેન્ટ  શરૂઆતની કેટલીકવારમાં જ જોવા મળી શકે છે જેમ જેમ બોલ જૂનો થતો જાય છે તેમ તેમ વિકેટ ધીમી પડતી જાય છે આવી સ્થિતિમાં સ્પીન બોલરોને સારી એવી મદદ મળી શકે છે પરંતુ બીજી ઈનિંગમાં શરૂઆતની કેટલીક ઓવર બાદ કરીએ તો બોલરોને સારી એવી મુવમેન્ટ મળી શકે તેમ નથી માટે રન નો ચેસ કરવામાં બેટ્સમેનોને આસાની રહે છે એક ઈનિંગ પછી ડ્યુના કારણે બોલર અને સારી એવી મદદ મળતી નથી. ટોસ ની વાત કરીએ તો ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બોલિંગ નો નિર્ણય કરી શકે છે. ડ્યુ ફેક્ટરના કારણે બોલ બોલરના હાથમાંથી લપસી જાય છે અને વારંવાર ભીનો થઈ જાય છે તેને કારણે બોલર બોલને સારી રીતે ગ્રીપ કરી શકતો નથી. 

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!