Guj Now

Gujarati Calendar 2024: ગુજરાતી કેલેન્ડર નવા વર્ષના તહેવારો, શુભ મુહૂર્ત અને ચોઘડિયા

 | 
Gujarati Calendar 2024

Gujarati Calendar 2024: નવું ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, તહેવારો અને જાહેર રજાઓ 2024, શુભ મુહુર્ત

Gujarati Calendar 2024 : મિત્રો બધાને ખબર જ હશે કે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છેએવામાં ગુજરાતી પબ્લિક માટે 14 નવેમ્બર થી નૂતન વર્ષાભિનંદન એટલે કે આપણા ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે. અને વિક્રમ સવંત 2080 બેસે છે. નવું વર્ષ શરુ થતા જ ઘરે નવું ગુજરાતી કેલેન્ડર વસાવે છે, તો મિત્રો આજના લેખમાં આપણે વાત કરીશું ગુજરાતી કેલેન્ડર 2024 વિશેની . અને તમે પણ ગુજરાતી કેલેન્ડર 2024 ડાઉનલોડ કરવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણપણે વાંચવા વિનંતી અને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ આ લેખને શેર કરવા વિનંતી . 
 

ગુજરાતી કેલેન્ડર 2024 | Gujarati Calendar 2024

વિક્રમ સંવત 2080 ની શુભ શરૂઆત થવા જઈ રહી છે, ઘણા લોકો પરંપરાગત રીતે ઘરમાં નવું ગુજરાતી કેલેન્ડર અને "તારીખિયા" લાવે છે. આમાં તમારી મદદ કરવા માટે, તમે પીડીએફ ફોર્મેટમાં 2024 માટેનું ગુજરાતી કેલેન્ડર મેળવી શકો છો અને ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશનનું પણ અન્વેષણ કરી શકો છો. આ સંસાધનો તમને તિથિ તોરણ અનુસાર તમારા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે જરૂરી માહિતી અને વિગતો પ્રદાન કરી શકે છે. ગુજરાતી કેલેન્ડરમાં મહત્વની તારીખો અને તહેવારોનો ટ્રૅક રાખવા માટે આ સંસાધનો રાખવાની સામાન્ય પ્રથા છે.

 

ગુજરાતી કેલેન્ડરમાં નીચેની જેમ વિગતો છે.

  • આજનુ પંચાંગ
  • આજના ચોઘડીયા
  • આજનુ રાશીફળ
  • વાર્ષિક રાશીફળ
  • તહેવારોનુ લિસ્ટ 2024
  • જાહેર રજા લિસ્ટ 2024
  • આજની તીથી
  • આજના શુભ મુહુર્ત
  • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  • આજનુ નક્ષત્ર
  • આજની રાશી
  • કુંડલી
  • આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
  • 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
  • બેંક રજા લિસ્ટ
  • હિંદુ કેલેન્ડર 2024
  • કેલેન્ડર વિક્રમ સંવત 2080

ગુજરાતી કેલેન્ડર 2024 એપ ના ફીચર નીચે મુજબ છે.

  • આ એપ મા ગુજરાતી કેલેન્ડર 2024 આપવામા આવ્યુ છે.
  • દરેક મહિના ના કેલેન્ડર ને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
  • રાશીફળ 2024 આપવામા આવ્યુ છે.
  • Tithi Toran Gujarati Calendar 2024 મા દરરોજ નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
  • આ કેલેન્ડર મા દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
  • આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
  • આજનો દિનવિશેષ આપવામા આવ્યો છે.
  • આ એપ. મા જાહેર રજા 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપ. મા બેંક રજા લીસ્ટ 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપ મા આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
  • આ એપ. દરેક ધર્મ ના તહેવારો નુ લીસ્ટ આપવામા આવ્યુ છે.
ગુજરાતી કેલેન્ડર 2024 એપ. અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!