Guj Now

Gujarat weather report :ગુજરાતમાંથી ચોમાસાની વિદાય,જાણો હવામાન વિભાગની આગાહી

 | 
Gujarat weather report

Gujarat weather report : રાજ્યની અંદર કેટલા સમયથી વરસાદ જોવા મળી રહે છે વરસાદી માહોલ જામી રહ્યા છે પણ હવે આ મેઘરાજાનું છેલ્લો રાઉન્ડ કહી શકાય છે કારણ કે ભેજના કારણે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં એટલો વરસાદ રહેશે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી જોવા મળશે તેની તમામ માહિતી આજે આપણે આ લેખમાં મેળવીશું.

Gujarat rain forecast: હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, ભેજના કારણે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ રચાયો છે.

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું સમય આવી ગયો છે એટલે કે ચોમાસુ હવે જવાની તૈયારીમાં છે રાજ્યના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં તેની શરૂઆત થઈ ગઈ છે જોકે અમાન વિભાગ દ્વારા આપેલ માહિતી અનુસાર આગામી દિવસોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે આગામી ચાર દિવસોમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે સાથે અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ જોવા મળી શકે છે જેને કારણે સામાન્ય થી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

ગઈકાલે બપોરે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર શ્રી ડોક્ટર મનોરમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પાંચ દિવસ સુધી હવામાન કેવું રહેશે તેમને જણાવતા કહ્યું હતું કે આગામી પાંચ દિવસોમાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ સુધીનો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ભેજના કારણે અત્યારે વરસાદી માહોલ જામી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે હાલ ભારે વરસાદની કોઈપણ સિસ્ટમ જોવા મળી રહી નથી આ ફક્ત ભેજના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને નોંધકીય ભરૂચમાં  વરસાદ જોવા મળી શકે છે. સાબરકાંઠામાં મધ્ય વરસાદ થઈ શકે છે અમદાવાદ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં બે દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે 27મી એ નર્મદા તાપી જિલ્લાઓમાં ભારે વરસાદ થાય તે શક્યતા જોવા મળી રહી છે તો તારીખ 28મી એ ડાંગ અને વલસાડ ના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે.

અમદાવાદ હવામાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર મનોરમાં ના જણાવ્યા અનુસાર દક્ષિણના મોટાભાગના વિસ્તારમાં ઠંડરસ્ટોમ એક્ટિવ થવાની શક્યતાઓ છે અને અમદાવાદ આણંદ પંચમહાલ અને દાહોદ ના વિસ્તારોમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે તથા 40 કિ.મી ના ઝડપથી પવન પણ ફુગાવાની શક્યતાઓ રહેલી છે આ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે.વરસાદી માહોલ ની અંદર ખેડૂતોની ચિંતા વધતી જતી હોય છે વાતાવરણમાં અચાનક થતા બદલા નથી ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!