Guj Now

ગુજરાત રોજગાર સમાચાર 18/10/2023, ૮ પાસ થી કોલેજ સુધી ની નોકરી ની માહિતી

 | 
ગુજરાત રોજગાર સમાચાર 18/10/2023,

ગુજરાત રોજગાર સમાચાર 18/10/2023 : અત્યારે દરેક માણસ નોકરી માટે વલખા મારતો હોય છે દરેક માણસને પોતાની ઈચ્છા અનુસાર નોકરી મળતી નથી અને નોકરી માટે શોધખોળ કરતો હોય છે વિદ્યાર્થીઓ પણ કામ ચલાવવું કે કાયમી નોકરીની શોધમાં ફરતા હોય છે મિત્રો આજે આપણે આ લેખમાં આઠ પાસ થી લઈ અને કોલેજ સુધીની તમામ નોકરીઓની માહિતી વિશે વાત કરવાના છીએ એટલે કે ગુજરાતમાં રોજગાર સમાચાર પત્ર વિશે વાત કરવાના છીએ તો મિત્રો આ લેખની સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

પોસ્ટ નામ
ગુજરાત રોજગાર સમાચાર 
કોના દ્વારા જાહેર gujaratinformation વિભાગ દ્વારા
કયારે બહાર પડે  દર બુધવારે 
માહિતી  8  પાસ થી લઈ કોલેજ સુધી નોકરી ની માહિતી 
સતાવાર વેબસાઈટ gujaratinformation.gujarat.gov.in

ગુજરાત રોજગાર સમાચાર 18 /10 /2023 : મિત્રો ગુજરાત સમાચાર પત્ર દર અઠવાડિયે બહાર પાડવામાં આવે છે દર અઠવાડિયાના બુધવારે આખા અઠવાડિયાની કઈ કઈ જગ્યાએ નોકરી માટે તકો છે તેની માહિતી આ પત્ર દ્વારા જનતા સુધી પહોંચાડવામાં આવે છે હવે રોજગાર સમાચાર અઠવાડિયામાં દર બુધવારે બહાર પાડવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા રોજગાર સમાચાર gujaratinformation.gujarat.gov.in  વેબસાઈટ પર પીડીએફ સ્વરૂપે મૂકવામાં આવે છે જેથી દરેક માણસ સુધી પહોંચી શકે રોજગાર સમાચાર બહાર પડવાનું મુખ્ય હેતુ એ છે કે દરેક વ્યક્તિને પોતાના ઇચ્છિત રોજગાર મળી રહે જેથી બેકારીમાં ઘટાડો કરી શકાય અને એમ્પ્લોયમેન્ટ વધારી શકાય.

આજે આપણે હમણાં જ બહાર પડેલ 18-10-2023 ના રોજ રોજગાર સમાચાર વિશેની પીડીએફ મેળવીશું જે નીચે પ્રમાણે આપેલી છે. ડાઉનલોડ કરી શકો છો અને નોકરી ની માહિતી મેળવી શકો છો તો મિત્રો આવી જ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલતા નહિ આ એક અગત્યની માહિતી છે જેથી કોઈનું નોકરી સપનું પૂરું થઈ શકે છે.

મિત્રો ઉપર જણાવેલ તમામ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે તેથી લખવામાં આવી છે કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા તેની સત્તાવાર વેબસાઈટ કે સત્તાવાર વિભાગ સાથે પુષ્ટિ કરવા મારી વિનંતી છે ત્યારબાદ જ માહિતીનો ઉપયોગ કરવો.

ગુજરાત રોજગાર સમાચાર 18 /10 /2023 PDF

WhatsApp ગ્રૂપમાં જોડાવો!