WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gseb SSC Result 2024 : ધોરણ 10 SSC પરિણામ જાણો અહીથી એક ક્લિકમાં.

Gseb Ssc Result 2024 : મિત્રો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ઘણા સમયથી પોતાના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બોર્ડ દ્વારા તેમનું રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવી છે ધોરણ 10 ની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવેલી હતી એમાં લગભગ 7 થી 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો હતો બોર્ડ દ્વારા તેમનું રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે રીઝલ્ટ કઈ રીતે જાણવું તેની સંપૂર્ણ ક્રિયા આજે આપણે આ લેખમાં જાણીએ છીએ.

ધોરણ 10નું બોર્ડનું રીઝલ્ટ તારીખ 11 મેં 2024 ના રોજ સવારે બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે તેથી દરેક વિદ્યાર્થી આરામથી જોઈ શકે વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે ઓનલાઈન રીઝલ્ટ જોયા બાદ એક વખત માર્કશીટ સાથે અવશ્ય ચેક કરો. . તમે આ રીઝલ્ટ કઈ રીતે ચેક કરશો તેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે આપેલી છે

Gseb SSC Result 2024 : પરિણામ કેવી રીતે તપાસવું?

  • પરિણામ તપાસવા માટે તમારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • જેમ તમે ઓફિશિયલ વેબસાઈટ પર જશો તમને 12મા એચએસસી પરિણામની લિંક મળશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમારે ત્યાં તમારું નામ અથવા તમારો રોલ નંબર દાખલ કરવો પડશે અને સબમિટ બટન પર ક્લિક કરવું પડશે.
  • સબમિટ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારું પરિણામ તમારી નજર સામે આવી જશે.
  • હવે તમે તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો અને તેને ડાઉનલોડ પણ કરી શકો છો.

મિત્રો તમારી રીઝલ્ટ તમે આજે નવ વાગ્યા પછી જોઈ શકશો સત્તાવાર વેબસાઈટ પર ૮ વાગ્યા પછી જ સાઇટ ખુલશે ત્યાર બાદ જ તમે તમારો રીઝલ્ટ જાણી શકશો તેની ખાસ નોંધ તમારું રિઝલ્ટ લેવી.

મહત્વપૂર્ણ કડીઓ :

રીઝલ્ટ જોવા માટે

સત્તાવાર વેબસાઈટ માટે

Leave a Comment