WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gseb Hsc Result 2024 : ધોરણ 12 HSC પરિણામ જાણો અહીથી એક ક્લિકમાં

Gseb Hsc Result 2024 : ધોરણ 12 HSC પરિણામ જાણો અહીથી એક ક્લિકમાં : ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ઘણી આત્મ સાથે રાહ જોઈ રહ્યા હતા તેમની આતુરતાનો હવે અંત આવી ગયો છે બોર્ડ દ્વારા તેમનું રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવી છે. લગભગ ધોરણ 12 ની પરીક્ષા મહિના પહેલા લેવામાં આવી હતી આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ રીતે ધોરણ 12 નું રિઝલ્ટ તમે જોઈ શકશો કઈ કઈ વેબસાઈટનો ઉપયોગ થાય છે એ બધી આપણે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીશું મિત્રો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સાથે આ માહિતીને શેર કરવા અમારી નમ્ર વિનંતી છે.

Gseb Hsc Result 2024

મિત્રો તમે જાણો છો કે ગુજરાત માં ગુજકેટ ની પરીક્ષા લેવામાં આવી હતી આ પરીક્ષાનું રિઝલ્ટ GSEB ની ઓફીસીઅલ વેબસાઈટ ઉપર તારીખ 9 મે 2024 માં સવારે 9:00 વાગે મુકવામાં આવશે આ રીઝલ્ટ કઈ રીતે જોવું એને સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબ આપેલી છે.

Gseb Hsc Result 2024 : પરિણામ કેવી રીતે તપાસવું?

  • પરિણામ તપાસવા માટે તમારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • જેમ તમે ઓફિશિયલ વેબસાઈટ પર જશો તમને 12મા એચએસસી પરિણામની લિંક મળશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમારે ત્યાં તમારું નામ અથવા તમારો રોલ નંબર દાખલ કરવો પડશે અને સબમિટ બટન પર ક્લિક કરવું પડશે.
  • સબમિટ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારું પરિણામ તમારી નજર સામે આવી જશે.
  • હવે તમે તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો અને તેને ડાઉનલોડ પણ કરી શકો છો.

મિત્રો તમારી રીઝલ્ટ તમે આજે નવ વાગ્યા પછી જોઈ શકશો સત્તાવાર વેબસાઈટ પર 9:00 વાગ્યા પછી જ સાઇટ ખુલશે ત્યાર બાદ જ તમે તમારો રીઝલ્ટ જાણી શકશો તેની ખાસ નોંધ તમારું રિઝલ્ટ લેવી.

મહત્વપૂર્ણ કડીઓ :

રીઝલ્ટ જોવા માટે

સત્તાવાર વેબસાઈટ માટે

Leave a Comment