Guj Now

GPSC પરીક્ષા મોકૂફ : 23 ડિસેમ્બર ના દિવસે યોજાવનાર GPSC ની સાત જેટલી પરીક્ષા મોકૂફ , જાનીલો તમામ માહિતી

23 ડિસેમ્બર ના રોજ યોજાવનાર જીપીએસસીની સાત જેટલી પરીક્ષાઓ મોકૂફ 
 | 
GPSC

GPSC પરીક્ષા મોકૂફ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો . જીપીએસસી દ્વારા યોજનારી કેટલીક પરીક્ષામાં ખૂબ રાખવાનો જાહેર સેવા આયોગ દ્વારા નિર્ણય લેવામાં આવે છે આજના લેખમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું કે જીપીએસસી જાહેર સેવા આયોગ દ્વારા 23 ડિસેમ્બર 2023 ના દિવસે જે પરીક્ષા લેવાની હતી તે કેમ રાખવામાં આવી છે . 

તમામ જીપીએસસી ની તૈયારી કરતા મિત્રોને ખબર જ હશે કે તારીખ 23 ડિસેમ્બરના દિવસે જીપીએસસીની વિવિધ સાત જગ અલગ અલગ પોસ્ટ માટેની પરીક્ષા યોજવાની હતી . અત્યારે જાહેર સેવા આયોગ દ્વારા નોટિફિકેશન દ્વારા જાણવામાં મળ્યું છે કે આ પરીક્ષામાં ખૂબ રાખવામાં આવી છે વહીવટી કારણોના સર આ પરીક્ષાની નવી તારીખો જીપીએસસી જાહેર સેવા આયોગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે તેવી જીપીએસસી દ્વારા જાણ કરવામાં આવેલ છે . 

આ અંગે દીપકભાઈ રજાણી સાહેબે પણ ટ્વીટ ના માધ્યમથી લોકોને જાણ કરી છે અને ટ્વિટ કરીને લોકોને જણાવી છે કે જીપીએસસી દ્વારા ૨૩ ડિસેમ્બરના રોજ જે પરીક્ષા યોજાવાની હતી તે મોખોપ રાખવાનું જીપીએસસીનું નિર્ણય લેવામાં આવે છે સાથે સાથે તેમને ઓફિસર નોટિફિકેશન પણ તેમના ટ્વીટ હેન્ડલ પર અપલોડ કર્યું છે

જીપીએસસીની આ પરીક્ષા વિશેની વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઈટ વિઝીટ કરી વધુ માહિતી મેળવી શકો છો , આવી જ અવનવી માહિતી સૌથી પહેલા મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી

WhatsApp ગ્રૂપમાં જોડાવો!