WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Jio નો ધમાકેદાર પ્લાન, મળશે 84 દિવસ સુધી બધા જ લાભ એક જ પ્લાનમાં

Jio નો ધમાકેદાર પ્લાન, મળશે 84 દિવસ સુધી બધા જ લાભ એક જ પ્લાનમાં : મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ જીઓ નો એક ધમાકેદાર જેમાં તમને એક જ પ્લાન ની અંદર બધા જ લાભ મળશે. જે પોતાના ગ્રાહકો માટે અવનવા પ્લાન ને બજારમાં મૂકતી હોય છે આજે આપણે એવા જ એક પ્લાન વિશે વાત કરવાના છીએ તો મિત્રો સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો.

Jio નો ધમાકેદાર પ્લાન, મળશે 84 દિવસ સુધી બધા જ લાભ એક જ પ્લાનમાં

વિગત મળતી સેવા
Pack validity૮૪ દિવસ
Data at high speed૨ gb per day
Voice call અનલિમિટેડ
sms100 SMS/day

મિત્રો આ પ્લાનની અંદર તમને 84 દિવસ સુધીની વેલીડીટી મળે છે સાથે સાથે બે જીબી રોજનું ઇન્ટરનેટ વાપરવા મળે છે અને રોજના 100 એસએમએસ અને કોલિંગ પણ અનલિમિટેડ મળે છે ક્લાર્ક ની કિંમત જોઈએ ફક્ત નજીવી છે 857 માં તમને આ તમામ લાભ મળવાના છે.

મિત્રો સાથે સાથે આ પ્લાનની અંદર પ્રાઈમ વિડીયો જીઓ ટીવી જીઓ સિનેમા અને જીઓ ક્લાઉડનું પણ એક્સેસ મળે છે. આ બધા જ લાભ આ એક જ પ્લાનમાં આવી જાય છે.

રિચાર્જ કઈ રીતે કરવું ?

મિત્રો આ પ્લાન રિચાર્જ તમે કોઈપણ ઓનલાઈન એપ એટલે કે google pay ફોન પે કે પેટીએમ એ કોઈપણ મોબાઇલ એપ કરી શકો છો તમે આ રિચાર્જ jioએપ દ્રારા પણ કરાવી શકો છો.

ઉપરની તમામ માહિતી jio ની ઓફિસર વેબસાઈટ દ્વારા એકઠી કરીને આપવામાં આવેલી છે. જેથી રિચાર્જ કરતા પહેલા એકવાર સેન્ટર કે રીટેલર સાથે એક વાર ચેક કરવા માટે વિનંતી છે.

મહત્વની કડીઓ :

ઓફિસીયલ વેબસાઈટ માટે

બીજી આવી માહિતી માટે

Leave a Comment