Guj Now

Earn Money Online: Sitting at Home : ઘરે બેસી ને આ રીતે તમે મહિને લાખો રૂપિયા સુધી કમાવી સકો છો , જાણી તમામ માહિતી .

 | 
Earn Money Online

Earn Money Online: Sitting at Home :  જો તમારી નોકરી અથવા નાના વ્યવસાયની આવકમાં ઘટાડો થયો છે , અને તમે ઘરેથી ઓનલાઈન પૈસા કમાવવાનું વિચારી રહ્યાં છો, તો અમારી પાસે કેટલીક માહિતી છે જે મદદરૂપ થઈ શકે છે. તમે તમારા સ્માર્ટફોન અથવા લેપટોપથી ઓનલાઈન કામ કરીને પૈસા કમાઈ શકો છો, જે આજકાલ મોટાભાગના લોકો પાસે છે. મિત્રો આજ ના ડિજિટલ યુગ માં નાની થી નાની વસ્તુ થી લઈને મોટામાં મોટા કામો  આજે ઓનલાઇન થવા લાગ્યા છે એવા માં લોકો હવે ઘરે બેસી ને પોતાના ફોન અને લેપટોપ ની મદદ થી લખો રૂપિયા કમાય છે .  તો આજે આપણે જાણીશું કે આપડે પણ કી રીતે Earn Money Online: Sitting at Home કરી સકીએ છીએ . 

Earn Money Youtube 

મિત્રો આજનો જમાનો વિડીયો અને ai પર ચાલી રહ્યો છે એવામાં તમે Youtube chennel  નો ઉપયોગ કરી ને મહિને સારા એવા પૈસા કમાઈ સકો છો . યુટ્યુબ પર વિડીયો બનાવવો અને પોસ્ટ કરવો: યુટ્યુબ પર તમે વિવિધ વિષયો પર વિડીયો બનાવી અને પોસ્ટ કરીને પૈસા કમાઈ શકો છો. જેટલા વધુ લોકો તમારા વીડિયો જુએ છે, તેટલા વધુ પૈસા તમે કમાઈ શકો છો. Youtube chennel monetize  માટે ની વધુ માહિતી માટે Youtube ની પોલિસી વાંચો .  યૂટ્યૂબ પર એડ્સ  રેવન્યુ સાથે સાથે સ્પોન્સર સીપ પણ સારી મડી રહે છે . 

Earn Money With Instagram 

ઇંસ્ટાગ્રામ (ઇન્સ્ટાગ્રામ) એક ઓનલાઇન પૈસા કમાને શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. Instagram પર તમે રિલ બનાવી પોતાના ફોલોવર  વધારી શકો છો . અને સોશિયલ મીડિયામાં ફેમસ પણ શકો છો . Instagram માં તમારા ફોલોવર ના આધારે તમે ઓનલાઇન પૈસા કમાઈ શકો છો . તમારી પાસે જેટલા વધારે ફોલોવર તેટલા જ તમે વધારે પૈસા કમાઈ શકો છો . Instagram માં ફોલોવર્સ ના કારણે મોટી મોટી કંપની પોતાના પ્રમોશન તમારા એકાઉન્ટના માધ્યમથી કરે છે અને તેની બદલામાં તમને પૈસા ચૂકવે છે . તથા instagram ના માધ્યમથી તમે એફઇલેટ માર્કેટિંગ પણ કરી શકો છો .

Earn Money with  Blogging : બ્લોગિંગ :

બ્લોગિંગ  એટલે કે વેબસાઈટ : વેબસાઈટ બનાવીને પણ તમે ઘરે બેઠા ઓનલાઈન લાખો રૂપિયા કમાઈ શકો છો મિત્રો . વેબસાઈટ બનાવવા માટે તમારે ડોમેન ( domain  ) અને હોસ્ટિંગ Hosting  ની જરૂર પડશે  . અને ત્યારબાદ તમે વર્ડ પ્લેસ પર પોતાની વેબસાઈટ બનાવી તેની અંદર કોન્ટેક લખીને પૈસા કમાઈ શકો છો . એકવાર વેબસાઈટ બન્યા પછી google એડસેન્સ સાથે કરવાની રહેશે . ત્યારબાદ તમારી વેબસાઈટમાં જેટલા વિઝીટર આવશે  તે પ્રમાણે તમને ઇન્કમ થશે . બ્લરિંગ વિશેની વધુ માહિતી માટે તમે youtube પર સર્ચ કરી માહિતી મેળવી શકો છો .

Earn Money with  freelancing : 

મિત્રો આજે ડિજિટલ યુગના કારણે તમામ ધંધાદારો ઓનલાઇન બિઝનેસ શરૂ કરી રહ્યા છે , એવામાં તમે ફ્રાન્સીંગની સર્વિસ દ્વારા પણ ઓનલાઇન પૈસા કમાઈ શકો છો , જેમ કે તમારી અંદર જે સ્કિલછે જેવી કે Website Designing, Coding, App Development, Seo વગેરે સર્વિસ તમે આપી શકો છો , ફ્રીલાન્સિંગ કરવા માટેના ઘણા બધા પ્લેટફોર્મ છે , જેવા કે Upwork,Toptal ,Fiverr , Freelancer.com વગેરે.




 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!