Guj Now

5 lakh ના સહાય વાળું Ayushman Card Downloadકરો ફક્ત બે મિનિટમાં , આ રહી સરળ રીત

 | 
Ayushman Card Download

5 lakh ના સહાય વાળું Ayushman Card Download  કરો : મિત્રો અત્યારે Ayushman Card  એક અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે કારણ કે Ayushman Card ધારકને દવાખાનાની ચિંતા સતાવતી નથી કારણ કે Ayushman Card ના અંતર્ગત ઘણી બધી બીમારીઓમાં ખર્ચાઓ સાથે રક્ષણ મળી શકે છે. Ayushman Card અંતર્ગત સરકાર દ્વારા પાંચ લાખ  આયુષ્ય માટે વીમો પૂરો પાડવામાં આવે છેસાથે સાથે ઘરે જવા સુધીનો ખર્ચો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે આજે આપણે આ લેખમાં આયુષ્યમાન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એ વિશે ડિટેલમાં જાણીશું. તો મિત્રો આ લેખને સંપૂર્ણમાં વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

સરકાર દ્વારા આ દેશના આર્થિક રીતે નબળા નાગરિકો માટે અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્ય માટેની સુવિધા કરવામાં આવી છે જેમાં ના કોઈપણ નાગરિકને સ્વાસ્થ્ય માટેની સુવિધાથી વંચિત ન રહે તે થકી પંડિત દિન દયાલ ઉપાધ્યાયના જન્મદિવસ ના દિવસે Ayushman Bharat Yojana  શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ દેશના નાગરિકોને પાંચ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પૂરો પાડવામાં આવે છે આ સ્વાસ્થ્યમાં લાભ લેવા માટે Ayushman Card ખૂબ જ જરૂરી છે Ayushman Card Online કઈ રીતે ડાઉનલોડ કરવું. ઓનલાઇન કઈ રીતે ડાઉનલોડ કરવું આજે આપણે જાણીશું ડાઉનલોડ કરવાની રીત નીચે મુજબ આપેલી છે. જેની મદદથી તમે પોતાનુંAyushman Card  તમારા ફોનમાં જ રાખી શકો છો.

How to download Ayushman Card Online 

આસમાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવાના નીચે પ્રમાણે આપેલ છે આ પગલાં ને ફોલો કરી તમે સરળતાથી તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો .

  • સૌ પ્રથમ આયુષ્માન કાર્ડ ની તમે સત્તાવાર વેબસાઈટ  https://bis.pmjay.gov.in/BIS/mobileverify વિઝીટ કરો
  • ત્યારબાદ તમને Download Ayushman card નામનું ઓપ્શન દેખાશે તેની પર ક્લિક કરો
  • એક નવી સ્કીન દેખાશે

 

 

  •  હવે "Aadhar  ઓપ્શન સિલેક્ટ કરો
  • યોજના સિલેક્ટ કરો PMjay
  • ત્યારબાદ સ્ટેટમાં તમારું સ્ટેટ સિલેક્ટ કરો
  • આધાર કાર્ડ નંબર દાખલ કરો
  • નીચે દેખાઈ રહેલ ચેક્સ બોક્સ પર ક્લિક કરો અને જનરેટ ઓટીપી બટન પર ક્લિક કરો
  • તમારા આધાર કાર્ડ સાથેના મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરો
  • ત્યારબાદ તમારી આયુષ્માન કાર્ડ ની ડિટેલ તમને તમારી સ્ક્રીન પર જોવા મળશે
  • આયુષ્માન કાર્ડ ડાઉનલોડ બટન પર ક્લિક કરી તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો

WhatsApp ગ્રૂપમાં જોડાવો!