Guj Now

હેપી દિવાળી ગુજરાતી | Diwali wishes in Gujarati , Status, Quotes, Images, Photoframe, Banner, Images, Shayari, Caption, Message, Text Best In Gujarati 2023

 | 
 Diwali Wishes In Gujarati

Diwali wishes in Gujarati | હેપી દિવાળી : હેલો મિત્રો એક ગુજરાતી માટે દિવાળીનો તહેવાર સૌથી મોટામાં મોટો તહેવાર માનવામાં આવે છે દીસહરાના 20 દિવસ પછી દીપાવલી ઉજવવામાં આવે છે .  દીપાવલીનો તહેવાર દર વર્ષે કાર્તિક મહિનામાં ઉજવવામાં આવે છે . દિવાળીના તહેવાર નિમિત્તે આપણે ગુજરાતીઓ ધનતેરસની પૂજાથી લઈને પાંચમ સુધી આપણા ઘરે ને દીવા પ્રગટાવીને જગ મગ કરી દઈએ છીએ . તો મિત્રો આ દિવાળી 12 ઓક્ટોબર 2023 રવિવારના દિવસે છે . તમામ મિત્રોને દિવાળી નિમિત્તે હાર્દિક શુભકામના .

મિત્રો દિવાળી ના પાવન તહેવાર પર તમામ લોકો એક બીજા ને Diwali wishes કરતાં હોય છે . આજ ના લેખ માં તમારા માટે અમે | Diwali wishes in Gujarati , Status, Quotes, Images, Photoframe, Banner, Images, Shayari, Caption, Message, Text Best In Gujarati 2023 લઈ ને આવ્યા છે જેથી તમે તમારા પરિવાર જનો , મિત્રો , સાગવાળા ને હેપી દિવાળી સુભકામના એક નવા અંદાજ માં આપી સકો .

Diwali wishes in Gujarati 2023 Overview  

 

 Happy Diwali Quotes In Gujarati 2023

💥🧨આજ કરીઅ સૌને દિલથી યાદ
તમને દિવાલી ની મુબારકબાદ
દિપ જલાવો ઘરને દ્વવાર
રહે સુખ-સમૃદ્ધિ અપરંપાર🧨💥
❤️શુભ દિપાવલી❤️

Diwali Wishes In Gujarati

Diwali wishes in Gujarati 2023

દિવાળી નો પાવન પર્વ
આપને અને આપના પરિવાર ને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી હાર્દિક શુભેચ્છા.🙏
🌹 હેપી દિવાળી 🌹

Diwali wishes in Gujarati 2023

ગુજરાતીમાં દિવાળીની છબીઓ 2023

ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી,
ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી.

🌷 દિવાળી ની શુભેચ્છા 🌷

Diwali Status In Gujarati

💥🧨દીવાની રોશની , ફટાકડા નો અવાજ ,
સુરજ ના કિરણો ,ખુશીયો ની બહાર ,
ચંદન ની ખુશ્બુ સાથેસહુ નો પ્યાર ,
મુબારક છે તમને🧨💥
❤️દિવાળી નો તહેવાર❤️

હેપી દિવાળી 2023

હું તારો દીવો ને તું મારી રોશની,
તારા વિના ઝાંખી દિવાળીની રોશની.
———🌻શુંભ દિવાળી🌻———-

Diwali Status In Gujarati

વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી
પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી,
સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી શુભકામના
અંતરથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ
———🌻Diwali Status In Gujarati🌻———-

Diwali Status In Gujarati

Happy Diwali In Gujarati 2023

પોતાના સર્જન સાથે માણેલી હરેક પળ યાદગાર હોય છે
હરરોજ યાદગીરી નિ હારમાર હોય છે
આંખોમાં હોય જો ધુમ્મસ પણ…
દિલમાં  ચોમાસુ બારેમાસ હોય છે
હરરોજ યાદગીરી ની  હારમાર હોય છે
સ્વજન સાથે માણેલી દિવાળી
જોને કેવી યાદગાર હોય છે
હરરોજ યાદગીરી ની હારમાર હોય છે
 તો દરેક તહેવાર માં શું ફરક છે?
હવે તો હૈયે હોળી બારે માસ હોય છે
રોજ યાદગીરી ની હારમાર છે.
———🌻happy diwali🌻———-

દિવાળી નાં શુભ તહેવાર ની ખૂબ ખૂબ શુભેચ્છા

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એ કામના.

Diwali wishes

દિવાળી ગુજરાતી હેપી

હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ,
સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે.
તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ.

———🌻Diwali In Gujarati🌻———-

ગુજરાતીમાં દિવાળી શાયરી

ચંદ્રનું કંદીલ ઘર પર,
ચાંદનીની નું તોરણ દરવાજા પર..
ક્ષિતિજના રંગો રંગોળી પર,
દિવાળીનું સ્વાગત ઘર-ઘર પર..!!
દિવાળી ની હાર્દિક શુભેચ્છા!

Happy Diwali In Gujarati

Diwali Image In Gujarati 2023

💥🧨ધનલક્ષ્મી
ધન્યલક્ષ્મી
ધારિયા લક્ષ્મી
શૌર્યલક્ષ્મી
વિદ્યાલક્ષ્મી
કાર્યલક્ષ્મી
વિજયાલક્ષ્મી
રાજા લક્ષ્મી..
આ દિવાળીએ અષ્ટલક્ષ્મી
તમારા પર સંપત્તિનો વરસાદ થાય,🧨💥
🙏🏻હેપ્પી દિવાળી…🙏🏻

ગુજરાતીમાં દિવાળીનું બેનર 2023

ગુજરાતીમાં દિવાળીનું બેનર 2023

💥આ દિવાળી આપના ઘરે સુખ સમૃદ્ધિ
અને આશીર્વાદ લઈને આવે.💥🧨
🙏🏻❤️શુભ દિપાવલી❤️🙏🏻

Happy Diwali Quotes In Gujarati 2023

શુભ દિપાવલી 2023

દીવાઓ 🪔 પ્રકાશતા જેમ અજવાળું થાય છે
એવી જ રીતે દુઃખનું મોજું પાછું વળીને
સુખની પ્રાપ્તિ થાય આ દિવાળી એ તમારા જીવનમાં
એવી જ શુભકામનાઓ 💝
🎉તમને દિવાળીના પાવન અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉

Happy Diwali Quotes In Gujarati 2023

આ શુભદિવાળી પર રોશની નો ઉત્સવ તમને અને
તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે
એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!

🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸

Wish You Happy Diwali In Gujarati

કિંમતી ઘરેણાંથી અને કપડાથી નહિ
પણ પોતાના પરિવારના સાથથી તહેવાર ખાસ બને છે,
અને આવનારી બધી જ દિવાળીઓ આપનું પરિવાર
એક સાથે વિતાવે એવી શુભકામના પાઠવું છુ 🪔

હેપ્પી દિવાળી 2023

દીલમાં સાથિયા દોરી શરૂઆત કરી છે,
મહુરતમાં જ મેં તમને યાદ કર્યા છે.
🙏 હેપી દિવાળી 🙏

Happy Diwali 2023

Happly Diwali  શુભેચ્છા

પ્રકાશનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી દિવાળી ની હાર્દિક શુભકામનાઓ 🌷

WhatsApp ગ્રૂપમાં જોડાવો!