Guj Now

ધો. 12 અને 10 ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, પુનઃ પરીક્ષા આ મહિનામાં લેવાશે, જાણો કયા નિયમ બદલાયા ?

 | 
10 and 12 std good news

ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : ગુજરાતની અંદર ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવે છે શિક્ષણ બોર્ડ દ્વારા વધુ મહત્વની નિર્ણય લેવામાં આવે છે કે ધોરણ 10 અને 12 ના સામાન્ય વિદ્યાર્થીઓના પેપર સ્ટાઇલમાં બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે આ સાથે વર્ણાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિપલ વિકલ્પને બદલે તમામ પ્રશ્નોના જનરલ જવાબ થશે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ નવી નવી પરીક્ષા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા જુન કે જુલાઈ મહિનામાં લેવામાં આવી શકે છે આજે આપણે આ લેખમાં આ વિશેની તમામ માહિતી મેળવીશું કે ક્યારે  પરીક્ષા લેવામાં આવશે. 

રાજીના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે કેન્દ્ર સરકારે જાહેર કરેલ નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યા હતા ધોરણ 10 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ત્રણ વિશેની પૂરક પરીક્ષા આપી શકશે અત્યાર સુધીનાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફક્ત બે વિષયની પૂરક પરીક્ષા આપી શકતા હતા અને સાથે સાથે ધોરણ 12 માં પણ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપી શકશે જેમાં પહેલા એક વિષય ની પરીક્ષા આપી શકતા હતા જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું તમામ વિષયોની પુનઃ પરીક્ષા જૂન જુલાઈ મહિનામાં યોજવાની શક્યતાઓ જોવા મળી રહે છે આ નિયમ શૈક્ષણિક વર્ષ 202324 માં અમલ થશે એટલે આ જ વર્ષથી આ નીચેનો અમલ થઈ જશે તો વિદ્યાર્થી માટેને આ સારા સમાચાર યોગ્ય છે વિદ્યાર્થીઓને આ નિયમથી ઘણો બધો ફાયદો થશે વિદ્યાર્થીઓનું લગભગ એક વર્ષ આખું બચી જશે જેથી તેમને ભણવામાં સારું પ્રોત્સાહન આપવામાં આવે છે

આ નિર્ણયો શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ, પ્રફુલભાઈ પાનસેરીયા અને મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથમ અને વરિષ્ઠ સજીવોની યોજાયેલી બેઠકોમાં લેવામાં આવેલ છે મુખ્યમંત્રી શિક્ષણ વિભાગ દ્વારા રજુ કરેલ પ્રેઝન્ટેશન અને રજૂઆતોની બાબતોને ધ્યાનમાં લઇ આ નિર્ણય લેવામાં આવેલ છે જે નીચે પ્રમાણે આપેલ છે. 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે તેમના તમામ વિષયોની પૂર્ણા પરીક્ષા આપી શકશે ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધરવાય છે તો તમામ વિષયો અથવા તો ઈચ્છે જેટલા વિષયોની પુનઃ પરીક્ષા પણ આપી શકશે બંને પરીક્ષામાંથી જે પરીક્ષાનું પરિણામ વધારે આવશે તે માન્ય ગણવામાં આવશે. ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ લગભગ જૂન કે જુલાઈ મહિનામાં યોજવામાં આવી શકે છે.

ધોરણ 10 મહાલ ના પાસ થયેલ વિદ્યાર્થીઓ બે વિષયને પરીક્ષા આપી શકતા હતા પણ હવે નવા નિયમ અનુસાર આ પરીક્ષા ત્રણ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થી પણ આપી શકશે જેથી વિદ્યાર્થીનું ફ્યુચર બગડે નહીં અને એક વર્ષ તેણે વેઇટ કરવો પડે નહીં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મહત્વના સમાચાર સાબિત થઈ શકે છે. 

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ આવો નિયમ લાગુ કરવામાં આવે છે જેમાં નાપાસ થયેલ વિદ્યાર્થી અત્યાર સુધી એક વિષયમાં પૂરક પરીક્ષા આપી શકતો હતો પણ આ નિયમ બદલીને બે વિષય મા કરવામાં આવે છે જેથી હવે ઉત્તિર્ણ ન થયેલ વિદ્યાર્થી  જો બે વિષયમાં હોય તો તે પૂરો પરીક્ષા આપી પોતાનો નવો અભ્યાસ માં એ જ વર્ષમાં  શરૂ કરી શકે છે. 

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અને 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે હાલ હેતુલક્ષી વિશ્વયુદ્ધનું પ્રમાણ 20% તુ જેને બદલીને 30 ટકા કરવામાં આવ્યું છે અને વર્ણાત્મક પર પ્રશ્નોને પ્રમાણ 80 ટકા હતું જેને બદલીને 70% કરવામાં આવી છે અને આંતરિક વિકલ્પને બદલે તમામ જનરલ પ્રશ્નો આપવામાં આવશે તેવા નિયમ લાદવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓને વધુ માર્ક મેળવવા માટે પ્રોત્સાહન મળશે. 

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં 50% હેતુલક્ષી અને 50% વર્ણાત્મક પ્રશ્નો રાખવામાં આવે છે પણ વર્ણાત્મકમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવે છે જેથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે અને વધુ માર્ક મેળવવા માટે વિદ્યાર્થીને આસાની રહેશે.

મિત્રો ઉપર જણાવેલ તમામ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવે છે માટે Gujnow.com  આ માહિતી વિશે કોઈ જવાબદારી લેતું નથી. એની વાચક મિત્રોએ ખાસ નોંધ લેવી.
 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!