Guj Now

Asia Cup 2023 માં ગૂંચવણો વધી, નવા નિયમ પ્રમાણે 2 ટીમ બહાર થઈ સકે, પાકિસ્તાનને લીલા લેર

 | 
Asia Cup 2023 માં ગૂંચવણો વધી

Asia Cup 2023માં ગૂંચવણો વધી : એશિયા કપમાં સુપર ફોર ની મેચો શરૂ થઈ ગઈ છે એટલે તમને મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને સાત વિકેટ એ હરાવી વિજય નોંધ આવે છે સુપર ફોરની બાકીની મેચો કોલંબોમાં થવાની છે પરંતુ આ દિવસોમાં વરસાદ આવવાની  ઘણી શક્યતાઓ જોવા મળી રહી છે ભારત પાકિસ્તાનની મેચ 10 તારીખે યોજવાની છે ઇન્ડિયા પાકિસ્તાનને મેચને લઈ એક ખાસ નિયમ બનાવવામાં આવે છે મેચના દિવસે જો વરસાદ આવશે તો રિઝવ ડે એ રાખવામાં આવશેઅને મેચ આગળના દિવસે એટલે કે 11 તારીખે પૂરી કરવામાં આવશે. 

સુપર-4 માટે હજુ 5 મેચ બાકી છે. આ દરમિયાન 4 ટીમોએ મેચ રમવાની છે.  10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ભારત અને પાકિસ્તાનની મેચ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર-4ની અન્ય 4 મેચોમાં આમ કરવામાં આવ્યું નથી. એટલે કે જો વરસાદના કારણે મેચ પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને એક-એક  પોઇન્ટ  મળી જશે. ભારત અને પાકિસ્તાનની મેચમાં રિઝર્વ ડે રાખવાથી બંને ટીમોને ફાયદો થઈ શકે છે. ખાસ કરીને પાકિસ્તાનની ટીમને વધુ ફાયદો થઈ શકે છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન સુપર-4 પોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે. 

સુપર ફોર માં દરેક ટીમે ત્રણ મેચો રમવાની છે પાકિસ્તાન એક મેચ બાદ 2. આગળ છે અને બાંગ્લાદેશ પ્રથમ  મેચ હારી બે પોઇન્ટ માઇનસમાં છે આ પરિસ્થિતિમાં જો પાકિસ્તાનની ટીમ ભારતીય ટીમને હરાવે છે તો તેની જગ્યા ફાઇનલમાં પાકી ગણવામાં આવશે બીજી તરફ ભારતીય ટીમ પાકિસ્તાનની હરાવશે અને સુપર ફોનની બાકીની ચાર મેચો રદ થશે તો ભારત પાકિસ્તાન ફાઇનલમાં પહોંચી જશે આવી સ્થિતિમાં શ્રીલંકાની ટીમ એક પણ મેચ હાર્યા વગર રેસમાંથી બહાર થઈ જશે. આયોજન કોઈ ફાઇનલ માટે રિઝર્વ ડે નક્કી કરવામાં આવે છે

WhatsApp ગ્રૂપમાં જોડાવો!