Guj Now

Breking News : ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા

 | 
Class 10 and Class 12 Board Exam Schedule 2024

ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર : ધોરણ 10 અને 12  મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે . ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે . ની પરીક્ષાનો કાર્યક્રમ અંગેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના લેખમાં કરીશું . કાર્યક્રમ ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે . અથવા તમે સત્તાવાર વેબસાઈટ પર જઈ પણ ધોરણ 10 અને ધોરણ 12 નો પરીક્ષાનો ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી શકો છો .

પરીક્ષા ક્યારે શરૂ થશે ? 

ધોરણ 10 અને ધોરણ 12 ના પરીક્ષાને લઈને લોકોના મનમાં ઘણા એવા સવાલ આવી રહ્યા છે , કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ક્યારે શરૂ કરવામાં આવશે . તો મિત્રો તમને જણાવી દઈએ કે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા 11 માર્કસ થી શરૂ થશે અને 26 માર્ચ 2023 ના રોજ આ પરીક્ષા પૂર્ણ થશે તેનું તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન દોરે . 

ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર

પરીક્ષાનું નામ ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2024
બોર્ડનું નામ ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકાર ટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ 11 માર્ચ 2024
પરીક્ષા છેલ્લી તારીખ 26 માર્ચ 2024
ટાઈમ ટેબલ જાહેર તારીખ 13 ઓક્ટોબર 2023
ટાઈમ ટેબલ સ્થિતિ જાહેર
સત્તાવાર વેબસાઈટ http://gseb.org

GSEB SSC 10 & 12 નું ટાઈમ ટેબલ 2024 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC & HSC પરીક્ષાનો કાર્યક્રમ 2024’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024

ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!