Guj Now

Breaking News : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પરિણામ જાહેર , રિઝલ્ટ ડાઉનલોડ કરો આ રીતે

 | 
 Gujarat High Court Peon Result 2023
Gujarat High Court Peon Result 2023 pdf : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે . રિઝલ્ટ ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લીંક આજના લેખમાં આપેલ છે તો તમામ મિત્રોને લેખને વાંચે .

Gujarat High Court Peon Result 2023 pdf : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટ પટાવાળા નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તો જે પણ લોકોએ ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ની પરીક્ષામાં ભાગ લીધો હોય તે તમામ લોકો આજના લેખની મદદથી પોતાનું રિઝલ્ટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે ડાઉનલોડ કરવાની તમામ માહિતી આજના લેખમાં આપેલ છે .

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ની પરીક્ષા જુલાઈ મહિનાની અંદર લેવામાં આવી હતી . તેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો અને . વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટ પટાવાળા રીઝલ્ટ 2023 ની રાહ જોઈ રહ્યા હતા . આજે તમામ મિત્રોના સમય પૂરો થઈ ગયો છે અને ફાઇનલી હાઇકોર્ટ દ્વારા રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે .

Gujarat High Court Peon Result Out 

જે પણ લોકો ગુજરાત હાઇકોર્ટ પટાવાળા નું રીઝલ્ટ ડાઉનલોડ કરવા માગતા હોય તે લોકો સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/  જઈ પોતાનું રીઝલ્ટ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે

રીઝલ્ટ કઈ રીતડાઉનલોડ કરવું

  • સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રોએ ઓફિશિયલ વેબસાઈટ પર જવું https://hc-ojas.gujarat.gov.in/  
  • સતાધાર વેબસાઈટ પર જઈ રીઝલ્ટ મેનુ શોધો
  • રિઝલ્ટ મેનુ પર ક્લિક કરો
  • પરીક્ષાનું નામ સિલેક્ટ કરો
  • જરૂરી માહિતી ભરવા જેવું કે રોલ નંબર બર્થ ડેટ
  • Gujarat High Court Peon Result ડાઉનલોડ પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારું રીઝલ્ટ તમારી સ્કિન પર ડાઉનલોડ થઈ જશે

મિત્રો આજના લેખમાં આપણે ગુજરાત હાઇકોર્ટ પ્યુન રીઝલ્ટ વિશેની તમામ માહિતી આપેલ છે આવા જ અવનવા આર્ટીકલ અને લેખ માટે Gujnow.com પર વિઝીટ કરતા રહો

 Gujarat High Court Recruitment portal https://hc-ojas.gujarat.gov.in
Gujarat High Court Peon Result 2023 Subordinate
Courts
 | Industrial & Labour Courts
WhatsApp ગ્રૂપમાં જોડાવો!