Guj Now

India vs AusTeam T20,ઓસ્ટ્રેલીયા સામેની T20 સીરીઝ માટે ટીમ જાહેર, સૂર્યા ને બનાવાયો કેપ્ટન

 | 
India vs AusTeam T20

India vs AusTeam T20 : મિત્રો હમણાં જ વન-ડે વર્લ્ડ કપ ખતમ થયો છે ક્રિકેટરમાં શિડ્યુલ ખૂબ જ ટાઈટ હોય છે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે આ કારનામો છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયા રીપીટ કરે છે ભારત તરફથી ઘણા બધા પ્રયાસો કરવામાં આવે પણ અમે જેને પાછી લાવવામાં ખેલાડીઓ નિષ્ફળ ગયા. પણ હવે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા સામે નવી સિરીઝની જાહેરાત થઈ છે જે 23 નવેમ્બર 2023 થી ચાલુ થાય છે જેમાં ઓસ્ટ્રેલિયાના ઇન્ડિયાના વચ્ચે પાંચ ટી 20 મેચ રમવામાં આવશે હવે ઇન્ડિયા 20 વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહી છે મિત્રો આજે આપણે જાણીશું કે ઇન્ડિયા પોતાના કયા ખેલાડીને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં એન્ટ્રી કરાવી રહી છે.

મિત્રો ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ હંમેશા ટફ ગેમ હોય છે ઓસ્ટ્રેલિયાને હરાવું નાની અમથી વાત નથી ઓસ્ટ્રેલિયા એક જબરજસ્ત ટીમ છે જેની સામે ટક્કરની ટીમો ઘણી બધી છે પણ વિજય પામી શકતી નથી ભારત માટે આ સિરીઝ જબરજસ્ત ઠક્કરની રહેશે મિત્રો આ સિરીઝમાં સિનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા, વિરાટ કોહલી કે એલ રાહુલ હાર્દિક પંડ્યા વગેરે ખેલાડીઓને આરામ આપવામાં આવે છે અને સૂર્યકુમાર યાદવને આ ટીમ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝમાં ઘણા બધા નવા ચહેરા જોવા મળશે જેમાં ઘણા યંગ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે

ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝમાં નીચે પ્રમાણેનું શિડયુલ જોવા મળશે આ સિરીઝમાં ભારત અલગ અલગ મેદાન પર પાંચ ટી ટ્વેન્ટી મેચ રમશે જેનું શિડ્યુલ નીચે પ્રમાણે આપેલ છે.

India australia 5 T20 Shedule

ભારતમા રમાનારી આ 5 T20 મેચોની સીરીઝનુ શીડયુલ નીચે મુજબ છે.

પ્રથમ T20                      23 નવેમ્બર                      વિશાખાપટ્ટનમ           
બીજી T20 26 નવેમ્બર તીરુવનંતપુરમ
ત્રીજી T20 28 નવેમ્બર ગુવાહાટી
ચોથી T20 1 ડીસેમ્બર રાયપુર
પાંચમી T20 3 ડીસેમ્બર બેંગાલુરુ

ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટી 20 મેચ માટે ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવે છે જ્યારે વાયરસ કેપ્ટનરી ગાયકવાડને સ્થાન આપવામાં આવ્યું છે વિકેટકીપર બેટ્સમેન તરીકે જીતેશ શર્માને સ્થાન આપવામાં આવ્યું છે સિનિયર ખેલાડી તરીકે અક્ષર પટેલ અને પ્રસિદ્ધ ક્રિષ્ના એમ બે ખેલાડીઓને સમાવેશ કરવામાં આવે છે પાંચ ટી 20 માટે ભારતીય ટીમ નીચે પ્રમાણે આપેલી છે

  • સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
  • ઋતુરાજ ગાયકવાડ(વાઇસ કેપ્ટન)
  • ઇશાન કિશન
  • યશસ્વી જયસ્વાલ
  • તિલક વર્મા
  • રીંકુ સિંઘ
  • જીતેશ શર્મા (વિકેટકીપર)
  • વોશીંગ્ટન સુંદર
  • અક્ષર પટેલ
  • શીવમ દૂબે
  • રવિ બિશ્નોઇ
  • અર્શદીપ સિંઘ
  • પ્રસિધ્ધ ક્રિષ્ના
  • આવેશ ખાન
  • મુકેશ કુમાર

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!