Guj Now

એકવાર ફરી મહાજંગ , 10મી ડિસેમ્બરના ટકરાશે ભારત-પાકિસ્તાન કાંટે કી ટક્કર

 | 
Ind Vs Pak

10મી ડિસેમ્બરના ટકરાશે ભારત-પાકિસ્તાન : મિત્રો ભારતીય ટીમ ખૂબ જ સારું એવું પ્રદર્શન વર્લ્ડ કપમાં જોવા મળ્યું છે આ પહેલા એશિયા કપ પોતાના નામે કર્યો હતો પણ વર્લ્ડ કપમાં બાજી મારી શક્યું નહીં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાલનો સામનો કરવો પડ્યો હતો  ટીમ અત્યારે ખૂબ જ સારા એવા ફોર્મ સાથે પસાર થઈ રહી છે પણ એક મેચ ટીમની બધી જ બાજુ બગાડી દીધી છે.

આજે આપણે વાત કરવાના છીએ દસમી એ ફરી એકવાર ભારત પાકિસ્તાન ટકરાવવાનું છે દસમી ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાનને under 19 એશિયા કપ માં ટકરાવાનું છે એશિયા કપ માટે ભારતીય ટીમ ના 15 સદસ્યો ની ટીમ જાહેર કરી દીધી છે અને પોતાનો દબદબો રહે તેવી એકદમ કડક ટીમ વર્લ્ડ કપ માટે આપી છે.

એશિયા કપ અને વર્લ્ડ કપમાં બંનેમાં ભારત અને પાકિસ્તાન મેચમાં જબરજસ્ત ક્રાઉડ જોવા મળ્યું છે ક્રિકેટ ગ્રાહકો પાકિસ્તાન અને ઈન્ડિયાની મેચ જોવા માટે અને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા છે એકવાર ફરી આ કાલનામું જવા થઈ રહ્યો છે. આ મેચ દુબઈમાં યોજવાની છે માટે ક્રાઉડનું પણ ધ્યાનમાં રહેશે.

બીસીસીઆઇ એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા ની જાહેરાત કરી દીધી છે જેમાં પંજાબના ઉદય સરહદને ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે સોમ્યકુમાર પાંડેને જવાબદારી આપવામાં આવી છે આઠ ડિસેમ્બર 2023 થી શરૂ થવા જઈ રહી છે.

ભારતીય ટીમની પસંદગી દરેક પ્રદેશના ખેલાડીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે દરેક સ્ટેટના એસોસિએશન સાથે સંકળાયેલા ખેલાડીઓને ચાન્સ આપવામાં આવે છે જેમાં 12 સ્ટેટસ ના ખેલાડીઓને ચાન્સ આપવામાં આવે છે જેમાં મુંબઈ ઉત્તર પ્રદેશ પંજાબ કર્ણાટક મધ્ય પ્રદેશ આમ કુલ 12 અલગ અલગ પ્રદેશના ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે.

ટુર્નામેન્ટમાં ભારત સિવાય પાકિસ્તાન શ્રીલંકા અફઘાનિસ્તાન બાંગ્લાદેશ જાપાન યુએઈ અને નેપાળની ટીમ પણ ભાગ લેશે ફાઇનલ અને ફાઇનલ છોડીને બાકીની બધી મેચ દુબઈની આઈસીસી એકેડેમીમાં રમાશે જ્યારે સેમી ફાઇનલ અને ફાઇનલ ની મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે પાકિસ્તાન ભારત અફઘાનિસ્તાન અને નેપાળ એમ ચાર ટીમોનું એક ગ્રુપ નક્કી કરવામાં આવી છે બીજા ગ્રુપમાં બાકીની ટીમો રમશે. આ ટુર્નામેન્ટ 8 ડિસેમ્બર થી શરૂ થશે અને 17 ડિસેમ્બર સુધી ચાલશે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 

ઉદય સહરન (કેપ્ટન), આર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રૂદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, અરવેલ્લી અવનીશ રાવ (વિકેટકિપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ કેપ્ટન), મુરુગન અભિષેક, ઈન્નેષ મહાજન (વિકેટકિપર), ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાની, નમન તિવારી, રિઝર્વ-પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!