Guj Now

SBI Two wheeler Loan 2023, બાઇક ખરીદવા મળશે લોન અહી, જાણીલો સંપૂર્ણ પ્રોસેસ

 | 
SBI Two wheeler Loan 2023

SBI Two wheeler Loan 2023 : મિત્રો અત્યારે વ્યક્તિ દરેક વસ્તુ ખરીદવા માટે લોન કરતો હોય છે પછી એ કોઈપણ વિકલ્પ હોય કે કોઈપણ મકાન હોય કે કોઈપણ જીવન જરૂરી વસ્તુઓ હોય મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ sbi ની ટુ-વ્હીલર લોન કઈ રીતે મેળવી શકો છો. કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કેટલો રહેશે ટાઈમ પિરિયર વગેરે માહિતી આજે આપણે આ લેખમાં મેળવી જો મિત્રો તમે પણ આ પ્રકારની લોન મેળવવા માગતા હોય તો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

મિત્રો sbi ટુ-વ્હીલર લોન યોજના અંતર્ગત બેંક દ્વારા લોન ધારકને રૂપિયા 20,000 થી 300000 સુધીની લોન રકમ પૂરી પાડવામાં આવે છે આ લોન ની રકમ ચોખ્ખી માસિક આવકના મહત્તમ 4 ગણા અને લાગુ EMI/NMI ગુણોત્તરને આધીન ગણવામાં આવે છે જેની વધુ માહિતી માટે બેંક નો સંપર્ક કરો.

મિત્રો લોન ની રકમ તમારે 36 થી 48 મહિનાની અંદર રી પેમેન્ટ કરવાની રહે છે. આ લોન ની રકમ તમારે મહિને ફિક્સ કરેલ હપ્તાથી ભરવાની રહેશે આ હપ્તા તમારી અનુકૂળતા પ્રમાણે 36 થી 48 મહિના સુધીના રાખી શકો છો મિત્રો લોન લેવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 57 વર્ષ નક્કી કરવામાં આવી છે બેંક દ્વારા આ ઉંમર કાયટેરિયા બહારના વ્યક્તિને લોન મળશે નહીં. જેની ખાસ નોંધ લેવી.

મિત્રો ટુ વ્હીલર લોન માટે કોઈપણ ટુ-વ્હીલર કિંમતના 85 ટકા જેટલી લોન તમને એસબીઆઇ બેન્ક દ્વારા મળવા પાત્ર રહેશે તેથી 15% જેટલી રકમ તમારે ડાઉન પેમેન્ટ સ્વરૂપે ભરવાની આવી શકે છે. તથા લોન મેળવવા માટે તમારી મહિનાની ઇન્કમ ઓછામાં ઓછી 12,500 હોવી જરૂરી છે જેથી તમે સમયસર બેંકના હપ્તા ભરી શકો. ઈન્કમ બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે.

Two Wheeler Loan માટે જરૂરિ ડોક્યુમેન્ટ :

  • પાસપોર્ટ સાઈઝના  ફોટા
  • પાન કાર્ડ, મતદાર આઈડી અથવા પાસપોર્ટ
  • છ મહિનાના બેંક સ્ટેટમેન્ટ
  • રહેઠાણનો પુરાવો (યુટિલિટી બિલ અથવા કોઈપણ સંબંધિત દસ્તાવેજો)
  • પગારદાર વ્યક્તિઓ માટે ફોર્મ 16 અને તાજેતરની વેતન સ્લિપ સહિત આવકનો પુરાવો
  • સ્વ-રોજગાર અથવા વ્યવસાયિક વ્યક્તિઓ માટે આવકવેરા અધિકારી દ્વારા પ્રમાણિત કર્યા મુજબ છેલ્લાં બે વર્ષનાં આવકવેરા વળતર

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ?

  • SBIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • “લોન ટૅબ હેઠળઑટો લોન” વિભાગ પર ક્લિક કરો
  • તેમાં sbi ટુ વ્હીલર લોન સ્કીમ પસંદ કરો
  • “હવે અરજી કરો” પર ક્લિક કરો.
  • તમારી વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
  • ફોર્મ સબમિટ કરો, અને SBI નો પ્રતિનિધિ તમને લોન પ્રક્રિયામાં માર્ગદર્શન આપવા માટે તમારો સંપર્ક કરશે.

ઓફલાઈન અરજી કઈ રીતે કરવી ?

  • તમારી નજીકની SBI શાખાની મુલાકાત લો.
  • બાઇક લોન વિશે માહિતી એકત્ર કરવા માટે બેંકના પ્રતિનિધિ સાથે સંપર્ક કરો.
  • અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો પ્રદાન કરો.
  • શાખામાં ફોર્મ સબમિટ કરો.
  • મંજૂરીની રાહ જુઓ, અને એકવાર તમારી લોન મંજૂર થઈ જાય, પછી લોનની રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

મહત્વ ની કડીઓ 

Note : ઉપર આપેલ દરેક માહિતી લોકો સુધી માહિતી પહોંચે તેથી લખવામાં આવેલી છે માટે અરજી કરતા પહેલા કે લોનની કોઈપણ માહિતી માટે એક વાર બેંક સાથે સંપર્ક કરી માહિતી મેળવી લેવી

WhatsApp ગ્રૂપમાં જોડાવો!