Guj Now

VNSGU Recruitment 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી , જાણો પગાર અને અન્ય વિગતો

 | 
VNSGU Recruitment 2023

VNSGU Recruitment 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તો તમે પણ નોકરીની તલાશમાં હોવ તો આ તમારા માટે સારી તક કહી શકાય . આ ભરતી વિશેની બધી માહિતી માટે આ લેખને સંપૂર્ણપણે વાંચવા વિનંતી આવી અવનવી સરકારી માહિતી વિશેની જાણકારી માટે ગુજનાવના whatsapp ગ્રુપમાં જોડાવા વિનંતી . 

VNSGU Recruitment 2023 | Veer Narmad South Gujarat University Recruitment 2023

સંસ્થાનું નામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
નોકરીનું સ્થળ સુરત, ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
નોટિફિકેશનની તારીખ 08 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 08 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://vnsgu.ac.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.ઈ સિવિલ એન્જીનીયર તથા ડિપ્લોમા સિવિલ એન્જીનીયરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

મહત્વની તારીખ:

 આ ભરતી માટે જે પણ લોકો ફોર્મ ભરવા માગતા હોય એ લોકો 8 સપ્ટેમ્બર 2023 થી પોતાના ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 24 સપ્ટેમ્બર 2023 

લાયકાત:

મિત્રો, VNSGUની આ ભરતીમાં અરજી કરવા માટે સિવિલ એન્જીનીયરીંગની ફિલ્ડમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

કુલ ખાલી જગ્યા:

VNSGUની આ ભરતીમાં બી.ઈ સિવિલ એન્જીનીયરની 01 તથા ડિપ્લોમા સિવિલ એન્જીનીયરની 05 જગ્યાઓ ખાલી છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

આ ભરતી માટે જે પણ લોકો ફોર્મ ભરવા માગતા હોય તે લોકો સત્તાવાર વિભાગની વેબસાઈટ દ્વારા http://rms.vnsgu.net/ અથવા https://www.vnsgu.ac.in/ વિઝીટ કરો. પોતાનું ફોર્મ ભરી શકે છે વધુ માહિતી માટે સત્તાવાર વિભાગ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન વાંચો

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

પસંદગી પ્રક્રિયા:

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ/સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

WhatsApp ગ્રૂપમાં જોડાવો!