Guj Now

VMC New Recruitment 2023, વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો માટે ભરતી સીધી ભરતી

 | 
VMC New Recruitment 2023

VMC New Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવી તો મિત્રો અમારી વિનંતી છે કે આ લેખને સંપૂર્ણ વાંચજો. 

VMC New Recruitment 2023 | Vadodara Municipal Corporation Recruitment 2023

સંસ્થાનું નામ                   વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામ            અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 22 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://vmc.gov.in/

 

પોસ્ટનું નામ:

જાહેરાતમાં જણાવેલા અનુસાર આ ભરતીમાં આ ભરતીમાં મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ/બ્રધર્સ, મીડવાઇફરી, પબ્લિક હેલ્થ મેનેજર, સિનિયર ટીબી સુપરવાઈઝર તથા ટીબીએચવીની ખાલી પડેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવાર 11 માસના કરાર આધારિત પસંદ કરવામાં આવશે જેને ઉમેદવારી ખાસ નોંધ લેવી

પગારધોરણ :

પોસ્ટનું નામ પગારધોરણ
સ્ટાફ નર્સ/બ્રધર્સ રૂપિયા 13,000
મીડવાઇફરી રૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ
પબ્લિક હેલ્થ મેનેજર રૂપિયા 25,000
સિનિયર ટીબી સુપરવાઈઝર રૂપિયા 20,000
ટીબીએચવી રૂપિયા 13,000

 

વયમર્યાદા:

આ ભરતીમાં સત્તા વાર વિભાગ દ્વારા ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ નક્કી કરવામાં આવે છે આ સિવાયના ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહીં તેને ખાસ નોંધ લેવી

લાયકાત :

આ ભરતીમાં વિવિધ પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે માટે ઉમેદવારને અમારું સૂચન છે કે લાયકાત માટે નીચે આપેલ જાહેરાત વાંચે કારણ કે અલગ અલગ પદ માટે અલગ  અલગ લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે માટે સત્તા વિભાગ દ્વારા આપેલ જાહેરાત અરજી કરતા પહેલા એકવાર શાંતિથી વાંચી લેવા અમારી વિનંતી છે. 

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  •  સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો 
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વ ની કડીઓ :

WhatsApp ગ્રૂપમાં જોડાવો!