Guj Now

VMC Bharti 2023,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા નવી ભરતી, પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર ના પદ પર નોકરી ની ઉતમ તક

 | 
VMC Bharti 2023

VMC Bharti 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર માટે ખાલી પડેલા જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે અપને આ લેખમાં આ ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.

આ ભરતી માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 554 જેટલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે ઉમેદવારે પોતાની અરજી ઓનલાઇન મારફતે સબમીટ કરવાની રહેશે આ ભરતીમાં પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર માટેની ખાલી પડેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન માં અરજી કરી શકે છે. આ ભરતીમાં પબ્લિક હેલ્થ વર્કર માટે 106 જેટલી જગ્યા અને ફિલ્ડ વર્કર માટે ૪૪૮ જગ્યાઓ ખાલી છે.

શૈક્ષણિક લાયકાત :

પબ્લિક હેલ્થ વર્કર :

  • VMC Bharti 2023 ભરતી મા અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ – ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
  • અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસકરેલ હોવો જોઈએ.
  • કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

ફિલ્ડ વર્કર

  • ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ ૮ પાસ કરેલ હોવો જોઈએ.
  • ઉમેદવારને સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય આપવામા આવશે.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

 ઉંમર મર્યાદા અને પગાર:

મિત્રો આ ભરતીમાં બંને પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 45 વર્ષ નક્કી કરવામાં આવી છે આ બહારના ઉમેદવારોને આ ભરતી માટે યોગ્ય ગણવામાં આવશે અને માટે અરજી કરતાં પહેલાં ઉમેદવારે ઉંમર માટેની માહિતી ખાસ ધ્યાનમાં લેવી જોઈએ 45 વધુ ઉંમરના ઉમેદવારોની અરજી ઓટોમેટીક રદ થઈ જશે. પસંદ થયેલ ઉમેદવારને પબ્લિક હેલ્થ વર્કર માટે 14,931 અને વર્કર માટે 14,238 રૂપિયા ઉચ્ચક વેતન ચૂકવવામાં આવશે જેને ઉમેદવારી નોંધ લેવી જોઈએ.

 કેવી રીતે અરજી કરવી ?

  • સો પ્રથમ તમે Vadodara Municipal Corporation ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • યોગ્યતા માટે અને અરજ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
  • હવે ઓનલાઇન અરજી પત્ર ભરો
  • જો જરૂર હોય તો તમારા આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
  • તમારી કેટેગરી વાઈઝ અરજી ફી, ચુકવો.
  • હવે અરજી પત્રને સબમિટ કરો.
  • તમારા રિકોર્ડ માટે એક પ્રિન્ટઆઉટ લઓ.

અરજી કરવા અંગે મહત્વની તારીખ

  • ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ: 21-11-2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30-11-2023

મહત્વ ની કડીઓ 

ભરતી જાહેરાત માટે અહી ક્લિક કરો
અરજી કરવા અહી ક્લિક કરો
 
WhatsApp ગ્રૂપમાં જોડાવો!