Guj Now

ઉત્તમ ડેરીમાં વિવિધ પદો પર આવી ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી

 | 
Uttam Dairy Recruitment 2023

ઉત્તમ ડેરીમાં વિવિધ પદો પર આવી ભરતી : મિત્રો તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ઉત્તમ ડેરી દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં વિવિધ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે મિત્રો આજે આપણી આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું આ ભરતી ઓફલાઈન મોડ પર કરવામાં આવશે તો મિત્રો આ ભરતીની તમામ માહિતી માટે આલેખની સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર અપીલ છે.

ઉત્તમ ડેરીમાં વિવિધ પદો પર આવી ભરતી 

સંસ્થાનું નામ ઉત્તમ ડેરી                                              
પોસ્ટનું નામ વિવિધ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 16 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://uttamdairy.com/

 

પોસ્ટનું નામ: 

આ ભરતીમાં ઘણા બધા પદો માટે અરજી મંગાવવામાં આવી છે જેમાં એરિયા જનરલ મેનેજર હેટ સ્ટોર ઇન્ચાર્જ પેકિંગ ઓપરેટર સુપરવાઇઝર જુનિયર આસિસ્ટન્ટ માટે માટે અરજીઓ મંગાવવામાં આવી છે અરજી મોડ ઓફલાઈન નક્કી કરવામાં આવ્યો છે જેનો ઉમેદવારે ખાસ નોંધ લેવું

લાયકાત:

મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે અલગ અલગ લાયકાત નથી કરવામાં આવી છે લાયકાત પોસ્ટ અનુસાર અલગ અલગ હોઈ શકે છે માટે ઉમેદવાર મિત્રોને મારું સૂચન છે કે લાયકાત માટે નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચે.

પસંદગી પ્રક્રિયા: 

મિત્રો આ ભરતીમાં ઓફલાઈન અરજી મેળવ્યા બાદ નિયત સમયે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવી શકે છે આ વિશેનો આખરે નિર્ણય સત્તાવાર વિભાગનો રહેશે જેને ઉમેદવારે ખાસ નોંધ લેવી.

અરજી કઈ રીતે કરવી?

  • અરજી કરતા પહેલા ઉમેદવારે એકવાર જ સત્તાવાર જાહેરાત અને સત્તાવાર વેબસાઈટ પર ભરતી ની પુષ્ટિ કરી લેવી
  • આ ભરતીમાં તમારે અરજી ઓફલાઈન માધ્યમ પોસ્ટ અથવા કુરિયરથી કરવાની રહેશે.
  • કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે લખવાનું રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ઈન-ચાર્જ મેનેજીંગ ડાયરેક્ટર, અમદાવાદ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર, યુનિયન લિમિટેડ, ઉત્તમ ડેરી, સુખરામનગર નજીક, ગોમતીપુર, અમદાવાદ – 380 021

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

જરૂરી લિંક:.

 જાહેરાત માટે 

સત્તાવાર વેબસાઈટ

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!